Type Here to Get Search Results !

ચીમનભાઈ એમ. યુ. પટેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ન્યુ વલ્લભ વિદ્યાનગર ભરતીVallabh Vidyanagar ITI Recruitment 2022 for various posts

 

ચીમનભાઈ એમ. યુ. પટેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ન્યુ વલ્લભ વિદ્યાનગર ભરતી

 

ચારુતર વિદ્યામમંડળ, વલ્લભ વિદ્યાનગર સંચાલિત, ચીમનભાઈ એમ. યુ. પટેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ન્યુ વલ્લભ વિદ્યાનગર તાજેતરમાં જિલ્લાની વિભાગીય કચેરીઓની જુનિયર કારકુન ,ક્રાફ્ટ ઇન્સ્ટ્રકટર ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ચીમનભાઈ એમ. યુ. પટેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ન્યુ વલ્લભ વિદ્યાનગર ભરતી2022 માટે અરજી કરી શકે છે. પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે, પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

જાહેરાત ક્રમાંક /૦૩/૨૦૨૨

ચારુતર વિદ્યામમંડળ, વલ્લભ વિદ્યાનગર સંચાલિત, ચીમનભાઈ એમ. યુ. પટેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર ના પત્ર થી અત્રેની સંસ્થાને મંજુર કરવામાં આવેલ નીચે દર્શાવેલ જગ્યા સીધી ભરતીથી ભરવા લાયક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

જગ્યાનું નામ

01 જુનિયર કારકુન | ૦૧ |

જગ્યાનું પગાર ધોરણ |

૫૨૦૦ -૨૦૨૦૦ ગ્રેડ પે ૧૯૦૦ ફિક્સ પગાર 19950/

જગ્યાની લાયકત અને અનુભવ

લાયકાત- એચ.એસ.સી. પાસ અથવા તેની સમકક્ષ

Have a speed of not less than 5000 key depression per hour with accuracy for data entry work in English and Gujarati

કોમ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. જે અંગેનું માન્યતા પ્રાપ્ત સંસ્થાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. હિન્દી તેમજ ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.

 | ૦૨ | ક્રાફ્ટ ઇન્સ્ટ્રકટર | (મિકેનિક ડીઝલુ) | ૦૧

જગ્યાનું પગાર ધોરણ |

પ૨૦૦-૨૦૨૦૦ ગ્રેડ પે ૨૮૦૦ ફિક્સ પગાર ૩૧૩૪૦/

જગ્યાની લાયકત અને અનુભવ

 Should possess valid HMV driving license and

 Academic : 10" class pass or its equivalent

Technical : Degree in Automobile Engineering / Mechanical Engineering (With specialization in Automobile with one year post qualification experience or Three years Diploma in following discipline : Automobile Engineering / Mechanical Engineering (With specialization in Automobile) with two years post qualification experience or NTC/NAC in the same or relevant trade and National Craft Instructor Certificate (CITS) with three years post qualification experience

કોમ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. જે અંગેનું માન્યતા પ્રાપ્ત સંસ્થાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. હિન્દી તેમજ ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ

૦૩ ક્રાફ્ટ ઈન્સ્ટ્રકટર (વેલ્ડર કમ ફેબ્રિકેટર્સ) ૦૧

જગ્યાનું પગાર ધોરણ |

૫૨૦૦-૨૦૨૦૦ ગ્રેડ પે ૨૮૦૦ ફિક્સ પગાર ૩૧૩૪૦/

જગ્યાની લાયકત અને અનુભવ

Academic: 10 class pass or its equivalent; and

Technical: Degree in Mechanical Engineering / Production Engineering/ Fabrication Engineering with one year post qualification experience or Diploma in Mechanical Engineering / Fabrication engineering with two years post qualification experience or NTC/NAC in the same or relevant trade and National Craft Instructor Certificate (CITS) with three years post qualification experience

કોમ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. જે અંગેનું માન્યતા પ્રાપ્ત સંસ્થાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. હિન્દી તેમજ ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ

૦૪ | ક્રાફ્ટ ઈન્સ્ટ્રક્ટર (ઈલેકટ્રિશયન) 01

જગ્યાનું પગાર ધોરણ |

પ૨૦૦-૨૦૨૦૦ ગ્રેડ પે ૨૮૦૦ ફિક્સ પગાર ૩૧૩૪૦/

જગ્યાની લાયકત અને અનુભવ

Academic : 10" class pass or its equivalent; and

Technical : Degree in Electrical Engineering / Electrical and Electronics Engineering one year post qualification experience or Three years Diploma in following discipline Electrical Engineering / Electrical and Electronic engineering with two years post qualification experience or NTC/NAC in the same or relevant trade and National Craft Instructor Certificate (CITS) with three years post qualification experience

કોમ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતા હોવા જોઈએ જે અંગેનું માન્યતા પ્રાપ્ત સંસ્થાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. હિન્દી તેમજ ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ

સૂચનાઓ:

(૦૧) લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત ના તમામ આધાર પુરાવા અનુભવ અને જાતિના ના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સહિતની અરજી આચાર્યશ્રી, ચીમનભાઈ એમ. યુ પટેલ આઈટી.સી., .ડી.આઈ.ટી. કેમ્પસ વી.યુ.નગર જી.આઈ.ડી.સી. પાછળ, ન્યુ વલ્લભ વિદ્યાનગર તા.જી. આણંદ-૩૮૮૧૨૧ ને રજી.પી.એડી. થી મોક્લી આપવાની રહેશે. ઉમેદવાર ભરતી નિયમો અનુસાર કોમ્યુટર ની જાણકારી માટે નિયત લાયકાત ધરાવતો હોવો જોઈએ

 (૦૨) અરજીપત્રકો જાહેરાત પ્રસિધ્ધ થયા તે દિવસથી કામના દસ (૧0) દિવસ સુધી સ્વીકારવામાં આવશે. ત્યારબાદ આવેલ અરજીઓ માન્ય ગણવામાં આવશે નહી.

(૦૩) સદરહુ જગ્યા શ્રમ અને રોજગાર વિભાગના તા. ૨૧/૦૯/૧૯૮૯ના ઠરાવ થી નિયત થયેલ પસંદગી સમિતી દ્વારા ભરવામાં આવશે

 (૦4) જગ્યા પર નિમાનાર કર્મચારીનેગ્રાન્ટ ઇન એઇડ ૧૯૮૪' ના ધોરણો/ નિયમો બંધનકર્તા રહેશે.

 (૦૫) ગ્રાન્ટ ઇન એઇડ કોડની પ્રવર્તમાન જોગવાઈઓ ધ્યાને લઈ વડી કચેરીના તારીખ ૨૮/૦૩/૧૯૮૫ના પરિપત્ર મુજબ સીધી ભરતી ના ફાળે આવતી જગ્યા સરકારશ્રીના નાણાં વિભાગના તારીખ ૧૬/૦૨/૨૦૦૬ ના ઠરાવ અને તેમાં થયેલ વખતોવખતના સુધારા ધ્યાને લઈ ફિક્સ પગારથી ભરવાની રહેશે

(૦૬) ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે અરજદાર ઇચ્છે તોજગ્યાના નામ દીઠ અલગ અલગ અરજી કરવાની રહેશે. અરજી ના કવર ઉપર જગ્યાનું નામ અવશ્ય દર્શાવવાનું રહેશે.

 (૦૭) જગ્યાની ભરતી અંગેની વિસ્તૃત વિગતો રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in તથા .કેન્દ્ર , વીવી.નગર ની  http://www.cmuitcvvn.edu.in આવશે

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો


જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. પ્રકાશિત (ADVT. પ્રકાશિત તારીખ : 08.02.2022)

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.