Type Here to Get Search Results !

જનાગઢ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનામાં પ્રોજેકટ કો-ઓર્ડીનેટરની ભરતી જાહેરાત Mid Day Meal (MDM) Junagadh District Project Coordinator 2022 Recruitment

 

 

જનાગઢ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનામાં પ્રોજેકટ કો-ઓર્ડીનેટરની ભરતી જાહેરાત

 

જનાગઢ MDMમાં પ્રોજેકટ કો-ઓર્ડીનેટરની ભરતી 2022:-

જનાગઢ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના માં તાજેતરમાં પ્રોજેકટ કો-ઓર્ડીનેટરની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો જનાગઢ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનામાં પ્રોજેકટ કો-ઓર્ડીનેટરની ભરતી માટે અરજી કરી શકે છે. પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે, પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

જનાગઢ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટરની ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરત અનુભવ ધરાવતા ઉમેદવારો | પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. |

જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર

જગ્યાની સંખ્યા | -જિલ્લા કચેરી માટે

માસિક મહેનતાણું રૂા.૧૦,૦૦૦/- ફિકસ

શૈક્ષણિક લાયકાત

() માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડીગ્રી ઓછામાં ઓછા પ૦% ગણાં કન સાથે પાસ કરેલી હોવી જોઇશે.

() સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઇશે.

 () માન્ય યુનિવર્સિટીમાંથી એમ.સી.. ની ડીગ્રી મેળવેલ હશે તેવા ઉમેદવારને અગ્રિમતા આપવામાં આવશે.

અનુભવ - () ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજીયાત.

 () ડેસ્કટોપ પબ્લીકેશન ઓપરેટ (DTP) તરીકેનો અનુભવ આદર્શ ગણાશે.

 () આસીસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવતા ઉમેદવારને અગ્રીમતા આપવામાં આવશે.

 () મધ્યાહન ભોજન યોજના હેઠળની કામગીરીના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.

વયમર્યાદા :- અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની વય ૧૮ વર્ષથી ઓછી કે ૫૮ વર્ષથી વધુ હોવી જોઇએ.

અરજી ફોર્મ, નિમણુક માટેની લાયકાત અને શરતો નાયબ કલેકટર .ભો.યો.ની કચેરીમાંથી કચેરી સમય દરમ્યાન જાહેર રજાના દિવસો સિવાય મેળવી શકાશે. જગ્યા પર ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા ઉમેદવારે પોતાની અરજી તા. ૦પ/૦૩/૨૦૨૨ ના રોજ સાંજે પાંચ વાગ્યા સુધીમાં નાયબ કલેકટર, મધ્યાહન ભોજન યોજનાની કચેરી, બીજો માળ, જિલ્લા સેવા સદન. નવી કલેકટર કચેરી, જુનાગઢ-૩૬૨૦૦૧ ના સરનામે બંધ કવરમાં રજિસ્ટર .ડી. સ્પીડ પોસ્ટ થી મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ મળેલી અરજી સ્વીકારવામાં આવશે નહી. - અરજીના કવર પર જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટરની જગ્યા માટેની અરજી એમ મોટા અક્ષરે સ્પષ્ટ રીતે દેખાય તેમ લખવાનું રહેશે. - ન્યાયિક ક્ષેત્રાધિકાર જુનાગઢ શહેરનું રહેશે.

મધ્યાન ભોજન યોજના જુનાગઢ

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી

12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી  લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.