રાજકોટ ITI તથા રોજગાર કચેરી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતીમેળો તા. ૨૨-૦૨-૨૦૨૨ (મંગળવાર)
INDUSTRIAL TRAINING INSTITUTE RAJKOT
જગ્યા : ૫૦૦+
Office of the Assistant Director (Employment), Rajkot Model Career Center – Rajkot
રાજકોટ ITI તથા રોજગાર કચેરી, રાજકોટ એ તાજેતરમાં રોજગાર ભરતીમેળો 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે. રાજકોટ ITI તથા રોજગાર કચેરી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતીમેળો તા. ૨૨-૦૨-૨૦૨૨ (મંગળવાર) અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ITI ટ્રેડનું નામ
ફિટર
ટર્નર
મશીનિસ્ટ
ડિઝલ મિકેનીક
મોટર મિકેનીક
વેલ્ડર
ઇલેક્ટ્રીશયન
વાયરમેન
પેઇન્ટર
ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનીક
પાસ કર્યાનું વર્ષ ૨૦૧૪/૨૦૧૫/૨૦૧૬/૨૦૧૭/૨૦૧૮/2019/૨૦૨૦/૨૦૨૧ (અનુભવી તથા બિનઅનુભવી) | ઉમર : ૧૮ વર્ષ કે તેથી વધુ
પગાર : કંપની નિયમાનુસાર |
કામનું સ્થળ : કંપનીના આવેલ પ્લાન્ટ મુજબ રાજકોટ તથા ભાયલા(અમદાવાદ) તથા વિઠલાપુર(અમદાવાદ) ખાસ નોંધ : (1) યઝાકી(અમદાવાદ)કંપનીમાં કોમ્યુટર કોપા (COPA) કરેલ બહેનો માટે પણ જગ્યા છે.
(2) એપ્રેન્ટીસશીપ કરવા ઇચ્છતા ઉમેદવારો પણ આ ભરતીમેળામાં ભાગ લઇ શકે છે.
ભરતી મેળાનું સ્થળ : ભાવનગર રોડ, આજીડેમ ચોકડી પાસે, આઇ.ટી.આઇ - રાજકોટ
તારીખ : ૨૨/૦૨/૨૦૨૨(મંગળવાર) સમય : સવારે ૧૦: ૦૦ કલાકે
સાથે લઇ આવવાના ડોક્યુમેન્ટ્સ (ઓરીજીનલ તથા ઝેરોક્ષના પાંચ સેટ);
૧, ધોરણ ૧૦ ની માર્કશીટ
૨, ITI ની તમામ માર્કશીટ
૩. આધાર કાર્ડ
૪. પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – ૫ નંગ
૫. પોતાનો બાયોડેટા અથવા રિઝયુમ અવશ્ય લઇ આવવું.
કોવીડ-૧૯ના ધારા ધોરણોનું પાલન કરવું ફરજીયાત છે. માસ્ક ફરજીયાત પહેરીને આવવું.
જાહેરાત જોવા માટે: અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી
12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો