Type Here to Get Search Results !

જનાગઢ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનામાં એમ.ડી.એમ.સુપરવાઇઝરની ભરતી જાહેરાત Mid Day Meal (MDM) Junagadh MDM Supervisor Posts 2022 Recruitment

 

જનાગઢ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનામાં એમ.ડી.એમ.સુપરવાઇઝરની ભરતી જાહેરાત

 

જનાગઢ MDMમાં એમ.ડી.એમ.સુપરવાઇઝરની ભરતી 2022:-

જનાગઢ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના માં તાજેતરમાં એમ.ડી.એમ.સુપરવાઇઝરની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો જનાગઢ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનામાં એમ.ડી.એમ.સુપરવાઇઝરની ભરતી માટે અરજી કરી શકે છે. પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે, પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

જુનાગઢ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનામાં તાલુકા કક્ષાએ એમ.ડી.એમ.સુપરવાઇઝરની ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

જગ્યાનું નામ એમ.ડી.એમ.સુપરવાઇઝર

જગ્યાની સંખ્યા | ૧૮

માસિક મહેનતાણું રૂ. ૧૫,૦૦૦/ ફિકસ

તાલુકા કક્ષાએ એમ ડી એમ સુપરવાઇઝરની આવશ્યક લાયકાત :

શૈક્ષણિક લાયકાત :

() માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ  સાયન્સ/કુડ એન્ડ ન્યુટ્રીશન/સાયન્સની ડીગ્રી.

 () કોમ્યુટરનું બેઝીક નોલેજ.

 અનુભવ :- () ઓછામાં ઓછો બે થી ત્રણ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ,

 () મધ્યાહન ભોજન યોજના હેઠળની કામગીરીના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.

વયમર્યાદા ! અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની વય ૧૮ વર્ષથી ઓછી કે ૫૮ વર્ષથી વધુ હોવી જોઇએ.

અરજી ફોર્મ, નિમણુંક માટેની લાયકાત અને શરતો નાયબ કલેકટર .ભો.યો.ની કચેરીમાંથી કચેરી સમય દરમ્યાન જાહેર રજાના દિવસો સિવાય મેળવી શકાશે. જગ્યા પર ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા ઉમેદવારે પોતાની અરજી તા. ૦૫/૦૩/૨૦૨૨ ના રોજ સાંજે પાંચ વાગ્યા સુધીમાં નાયબ કલેકટર, મધ્યાહન ભોજન યોજનાની કચેરી, બીજો માળ, જિલ્લા સેવા સદન, નવી કલેકટર કચેરી, જુનાગઢ-૩૬૨૦૦૧ ના સરનામે બંધ કવરમાં રજિસ્ટર .ડી./સ્પીડ પોસ્ટ થી મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ મળેલી અરજી સ્વીકારવામાં આવશે નહી. - અરજીના કવર પર એમ ડી એમ સુપરવાઇઝરની જગ્યા માટેની અરજી એમ મોટા અક્ષરે સ્પષ્ટ રીતે દેખાય તેમ લખવાનું રહેશે. - ન્યાયિક ક્ષેત્રાધિકાર જુનાગઢ શહેરનું રહેશે

મધ્યાહન ભોજન યોજના જુનાગઢ

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી

12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી  લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો


 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.