ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કં લી ફાઈનલ રીઝલ્ટ
ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કં લી. નિયત સમયના કરાર આધારીત ભરતીનાં ફાઈનલ રીઝલ્ટ બાબત ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન કાર્યક્રમ હેઠળની રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાની નિયત સમયની કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપવામાં આવેલ હતી. જેની લેખિત ઓફલાઈન પરીક્ષા તા. ૧૩-૦૮-૨૦૨૧, શુક્રવાર અને ૧૪-૦૮-૨૦૨૧, શનિવારના રોજ લેવામાં આવેલ હતી અને જેના લેખિત પરીક્ષામાં ઉપસ્થિત હાજર રહેલ તમામ ઉમેદવારોનાં ગ્રુપ ડિસ્કશન અને ફાઈનલ ઈન્ટરવ્યુ તારીખ : ૦૬/૧૨/૨૦૦૧ થી ૧૮/૧૨/૨૦૧૧ દરમ્યાન પોસ્ટ વાઈઝ લેવામાં આવેલ હતા. જે કરાર આધારિત જગ્યાઓનું ફાઈનલ રીઝલ્ટ ઉમેદવારોના નામની યાદી પોસ્ટવાઈઝ https://ojas.gujarat.gov.in/ OJASનાં નોટીસ બોર્ડ પર ચડાવેલ છે જે ધ્યાને લેવા તથા હવે પછી જગ્યાઓની સામે ક્રમ મુજબ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉમેદવારોને ટેલીફોનીક અથવા ઈ-મેલથી તારીખ, સમય અને સ્થળ અંગે જાણ કરવામાં આવશે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કં.લી. ગાંધીનગર
Final Result Assistant Project Manager Taluka: Click Here
Final Result Taluka Livelihood Manager: Click Here
Final Result Assistant Project Manager District: Click Here
Final Result Assistant Project Manager State: Click Here
For more Details: Click Here
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી
12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન
વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની સામાન્ય જગ્યાની ભરતી જાહેરાત
વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની ઘટની ભરતી જાહેરાત
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો