નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ વોક-ઇન-ઇન્ટરવ્યુ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સહાયક, શિક્ષકો અને સોશીયલ મિડીયા ઓપરેટર ની જગ્યાઓ માટે ભરતી 2022
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ એ તાજેતરમાં સહાયક, શિક્ષકો અને સોશીયલ મિડીયા ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સહાયક, શિક્ષકો અને સોશીયલ મિડીયા ઓપરેટર ની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ માટે “સિગ્નલ સ્કૂલમાં ધો.૬થી ૮ના વિષયો ભણાવી શકે તેવા ૧૦ શિક્ષકો અને ૧૦ સહાયક તથા મ્યુનિ. શાળાઓમાં થતી બાળકલક્ષી પ્રવૃત્તિઓ, કાર્યક્રમ અને રાજ્ય સરકારના વિવિધ શૈક્ષણિક યોજનાઓને સોશીયલ મીડિયા થકી વાલીઓ અને લોકો સુધી પહોંચાડી શકે તેવા તદન હંગામી ધોરણે કરાર આધારીત ઉમેદવારોની જરૂર છે.
સિગ્નલ સ્કૂલ
શિક્ષકો
સંખ્યા ૧૦.
લાયકાત P.T.C./D.El.Ed/B.Ed. અને TET પાસ
પગાર ધોરણ રૂ. ૧૫,૦OO
સહાયક
સંખ્યા ૧૦
લાયકાત ગ્રેજ્યુએટ(કોઈપણ શાખા)
પગાર ધોરણ| રૂ. ૧૦,૦૦૦/-
સોશીયલ મિડીયા ઓપરેટર
સંખ્યા ૧
લાયકાત B.C.A./ ડીપ્લોમા ઇન ગ્રાફીક્સ ડીઝાઈનર
પગાર ધોરણ રૂ. ૨૦,૦૦૦/
વોક-ઇન-ઇન્ટરવ્યુની તારીખ : ૧૬-૦૨-૨૦૨૨ બુધવાર
વોક-ઇન-ઇન્ટરવ્યુંનું સ્થળ : સ્કાઉટ ભવન, પી.ટી.ઠક્કર કોલેજ રોડ પાલડી
વોક-ઇન-ઇન્ટરવ્યુંનું સમય : સવારે ૧૧-૦૦ થી ૪-૦૦
૧. વેકશીનના ૨ ડોઝ લીધેલ હોય તેવા જ ઉમેદવારોને પ્રવેશ.
૨. સોશીયલ ડિસ્ટન્સ રાખવું અને માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે.
જાહેરાત જોવા માટે: અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી
12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો