ધરમપુર નગરપાલિકા MIS/IT Expert ભરતી 2022
ધરમપુર નગરપાલિકા જાહેર નિવિદા - ૧૦૯/૨૦૨૨
ધરમપુર નગરપાલિકા એ તાજેતરમાં MIS/IT Expert ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ધરમપુર નગરપાલિકા MIS/IT Expert ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
જાહેરાત આથી રસ ધરાવતા અરજદારોને જણાવવાનું કે, નામદાર ગુજરાત સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાત, ગાંધીનગરની કચેરીના પત્ર અન્વયે ૧૧ માસના કરાર આધારીત તદને હંગામી ધોરણે જગ્યા માટે લાયકાત ધરાવનાર ઉમેદવારે જરૂરી પ્રમાણપત્ર સહિત જાહેરાત પ્રસિદ્ધ થયેથી તા. ૧૬-૦૨-૨૦૨૨ સુધીમો કચેરી સમય દરમિયાન અરજી રજી પોસ્ટ એડી/સ્પીડ પોસ્ટથી રજુ કરવાની રહેશે.
અરજી મોકલવાનું સરનામું : ચીફ ઓફિસરશ્રી, ધરમપુર નગરપાલિકા, પહેલો માળ, છત્રપતિ શિવાજી શોપીંગ સેન્ટર, ગાર્ડન રોડ, ધરમપુર, | જિલ્લો વલસાડ, પિન કોડ-૩૯૬૦૫૦
નિમણુંકની જગ્યા
MIS/IT Expert
લાયકાત
MCA/COMPUTER ENGINEER(B.E/B.TECH) B.E.IT/ MSc-IT અને ૧ ર્ષનો અનુભવ
ફિક્સ માસિક વેતન રૂા. ૧૫,૦૦૦/
BCA/PGDCA, Diploma Computer Eng./BSC.IT
ફિક્સ માસિક વેતન રૂા ૧૦,૦૦૦/
શરતો :
(૧) અરજી બાયોડેટા સાથે તમામ પ્રમાણપત્રોની ખરી/પ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે.
(૨) સમય મર્યાદા બહાર કે અધુરી વિગત દર્શાવતી તેમજ જાહેરાત પ્રસિદ્ધ અગાઉં આવેલ અરજીઓ રદ ગણવામાં આવશે.
(૩) અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે ર૦ વર્ષ પુરા કરેલા હોવા જોઈએ અને ૩૫ વર્ષ પુરા કરેલ ન હોવા જોઈએ.
(૪) વયમર્યાદામાં આરક્ષીત વર્ગો માટે સરકારશ્રીના નિયમો મુજબ છુટછાટ રહેશે. જે માટે ઉમેદવારે જરૂરી આધાર પુરાવા રજુ કરવાના રહેશે.
(૫) હંગામી ધોરણે નિમણુંક થયેલ Mis/IT Expert ૧૧ માસનો કરાર પુર્ણ થયેથી રાજ્ય સરકારશ્રીની સુચના અનુસાર કરીથી કાયદાકીય પ્રક્રિયા કરી બીજ ૧૧ માસ માટે કરાર આધારીત નિમણુંક વિચારણામાં લેવાશે.
ધરમપુર નગરપાલિકા
જાહેરાત જોવા માટે: અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી
12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો