વડોદરા મહાનગરપાલિકા 475 જગ્યાઓ ભરતી
વડોદરા મહાનગરપાલિકા એ તાજેતરમાં પબ્લિક હેલ્થ વર્કેર, ફિલ્ડ વર્કેર (પુરુષ) ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકા 475 જગ્યાઓ 2022 માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ મેલેરીયા મુક્ત ગુજરાત-૨૦૨૨ અભિયાન
કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના મોરીયો મુક્ત ગુજરાત-૨૦૨૨ અભિયાન વાહકજન્ય રોગ નિયંત્રણ તથા પાણીજન્ય રોગ નિયંત્રણલક્ષી વિવિધ ક્ષેત્રિય કામગીરી માટે શહેરી પ્રાથમિ આરોગ્ય કેન્દ્રો ખાતે ૧૧ માસના કરાર આધારીત તદને હેગામી ધોરણે નીચે જણાવેલ જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ તા.10/02/2022 થીતા. ૨૬/૦૨/૨૦૨૨ સુધી મંગાવવામાં આવે છે.
વડોદરા મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ માટે પી.આર.ઓ. નં.૯૮૩/૨૧-૨૨, તા.૧૦/૦૨/ ૨૦૨૨ થી તા.૧૯/૦૨/૨૦૨૨ સુધીમાં ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ જેમાં અરજી કરવાની મુદતમાં દિન-૦૭નો વધારો કરવામાં આવે છે. જેથી હવે જે ઉમેદવારો જે જગ્યા માટે અરજી કરવા ઇચ્છે છે તેઓ WWW.vmc.gov.in વેબસાઇટ ઉપર તા. ૨૬/૦૨/૨૦૨૨ (૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે. અગાઉની જાહેરાતમાં દર્શાવેલ અન્ય વિગતો યથાવત રહેશે.
(પી.આર.ઓ. જાહેરાત ક્રમાંક: ૯૮૩/ર૦૨૧-૨૨)
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
જગ્યાનું નામ
પબ્લિક હેલ્થ વર્કેર -કુલ જગ્યા 60
ફિલ્ડ વર્કેર (પુરુષ) -કુલ જગ્યા 415
ઉમેદવાર www.vmc.gov.in વેબસાઇટ પર તા 10/02/2022 થી તા. ૨૬ /૦૨/ર૦રર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે.
(૧) કોઇપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકાસ્વામાં આવશે નહી. ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે.
(૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતી/શરતો વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી મેળવી શકાશે.
વડોદરા મહાનગરપાલિકા
પબ્લિક હેલ્થ વર્કેર
(એ) શૈક્ષણિક લાયકાત તથા અનુભવઃ
(૧) ધોરણઃ૧૨ પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સપેકટરનો કોર્સ પાસ.
અથવા
સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ,
(૨) વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે ધોરણ-૧૦ પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્સ પાસ અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ.
(૩) કોમ્યુટર બેઝીક કોર્સ પાસ.
(4) આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય.
(૫) વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
(બી) માસિક મહેનતાણું માસિક રૂ|.૧૧,૫૫૦/- (ઉચ્ચક)
(સી) ઉંમરઃ જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૪૫ વર્ષથી વધુ નહી.
ફિલ્ડ વર્કર(પુરૂષ)
(૧) શૈક્ષણિક લાયકાત તથા અનુભવઃ
(૧) ઓછામાં ઓછું ધોરણ ૮ પાસ
(ર) સાયકલ ચલાવતાં આવડવું જોઇએ.
(૩) આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય
(4) વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. (ર) માસિક મહેનતાણું માસિક રૂા.૮,૯૦૦/- (ઉચ્ચક) (૩) ઉમરઃ જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહી અને ૪પ વર્ષથી વધુ નહી.
(4) નિમણુંકની મુદ્દતઃ તદન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત. (૫) ઉમેદવાર કોઇ પણ એક ઝોનમાં કોઇ એક કેટેગરીમાં જ ફોર્મ ભરી શકશે. એક કે તેથી વધુ અરજી ધ્યાને આવ્યથી જે તે ઉમેદવારને ગેરલાયક ઠેરવી અરજી ધ્યાને લેવામાં આવશે નહી.
(૬) કેટેગરીવાઇઝ કોમન એક મેરીટ બનાવવામાં આવશે જે મુજબ ઉમેદવાર પસંદગી આપેલ ઝોન માં જગ્યા હશે તો પ્રાધાન્ય આપવામાં આવશે.
જાહેરાત જોવા માટે: અહીં ક્લિક કરો
જૂની જાહેરાત જોવા માટે:
અહીં ક્લિક કરો
Apply: અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો