Type Here to Get Search Results !

ઔધોગિક તાલીમ સંસ્થા પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર ભરતી 2022 ITI Pravasi Supervisor Instructor Posts Recruitment 2022

  ઔધોગિક તાલીમ સંસ્થા પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર ભરતી 2022

 


ઔધોગિક તાલીમ સંસ્થા માં અંગ્રેજી વિષયના પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર માટેની ભરતી જાહેરાત

ઔધોગિક તાલીમ સંસ્થાબારડોલી, ગોરવા વડોદરા, પ્રાંતિજ સાબરકાંઠા, દાહોદ, ડેડિયાપાડા નર્મદા, દેત્રોજ અમદાવાદ, કામરેજ સુરત, પારડી વલસાડ, પલસાણા સુરત, સરસપુર અમદાવાદ, વિજયનગર સાબરકાંઠા, અમીરગઢ, કલોલ, દાંતીવાડા, ગોધરા,તરસાલી વડોદરા, ભાભર, વાવ તાજેતરમાં અંગ્રેજી વિષયના પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ઔધોગિક તાલીમ સંસ્થા માં અંગ્રેજી વિષયના પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર માટેની ભરતી માટે અરજી કરી શકે છે. પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે, પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 પોસ્ટઅંગ્રેજી વિષય માટે પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર

શૈક્ષણિક લાયકાત

B.A B.ed, B.A  M.ed, M.A B.ed, M.A. M.ed

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

વેતન

પિરીયડ દીઠ રૂ.૯૦/- લેખે મહત્તમ દેનિક માનદ વેતન

કેવી રીતે અરજી કરવી?

 

રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

 

 રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે અંગ્રેજી વિષય માટે પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર (મુલાકતી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર)ની માનદ સેવાનો માટે પસંદગી યાદી તૈયાર કરવાની હોવાથી રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઉપરોકત વિષય માટે અરજીઓ મંગાવવામાં આવે છે, પિરીયડ દીઠ રૂ.૯૦/- લેખે મહત્તમ માનદ વેતન ચુકવવામાં આવશે,

લાયકાતની ધોરણો અંગ્રેજી વિષય સાથે B.A B.ed, B.A  M.ed, M.A B.ed, M.A. M.ed મુજબ રહેશે. આથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે સંસ્થા ખાતે રજી,ખેડી/રૂબરૂમાં l,લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રોની નકલ જોડી અરજી કરવા વિનંતી,

પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારીની કોઈ અન્ય સેવા વિષયક હકદાવો રહેશે નહીં તે મુજબનું લેખિતમાં એફીડેવિટથી બાહેંધરી પત્ર આપવાનું રહેશે. અંગ્રેજી વિષય પ્રવાસી સુપરવાઈઝરઈન્ટર(મુલાકાતી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર)ની માનદ સેવાઓ લેવા અંગેની વધુ વિગતો તથા નિયત અરજી ફોર્મ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ખાતેથી ઉપલબ્ધ બનશે.

ખાસ નોંધ અધુરી તથા અસ્પષ્ટ વિગતો વાળી અરજી દફતરે કરવામાં આવશે જેની નોંધ તમામ ઉમેદવારોએ લેવી

ITI Bardoli Recruitment 2022

 Last Date: 24-02-2022

Face to Face meet up: 28-02-2022

Advertisement: Click Here

 

ITI Gorwa Recruitment 2022
Last Date: 25-02-2022

Face to Face meet up: 28-02-2022

Advertisement: Click Here

 

ITI Prantij sabarkantha Recruitment 2022

Last Date: 28-02-2022

Face to Face meet up: 04-03-2022

Advertisement: Click Here

 

ITI Dahod Recruitment 2022

Last Date: 28-02-2022

Face to Face meet up: 03-03-2022

Advertisement: Click Here

 

ITI dediapada narmada Recruitment 2022

Last Date: 23-02-2022

Face to Face meet up:

Advertisement: Click Here

 

ITI detroj ahmedabad Recruitment 2022

Last Date: 28-02-2022

Face to Face meet up:02-03-2022

Advertisement: Click Here

 

ITI kamrej surat Recruitment 2022

Last Date: 23-02-2022

Face to Face meet up:25-02-2022

Advertisement: Click Here

 

ITI pardi valsad Recruitment 2022

Last Date: 22-02-2022

Face to Face meet up: 24-02-2022

Advertisement: Click Here

 

ITI palsana surat Recruitment 2022

Last Date: 23-02-2022

Face to Face meet up: 25-02-2022

Advertisement: Click Here

 

ITI saraspur ahmedabad Recruitment 2022

Last Date: 28-02-2022

Face to Face meet up: 2-03-2022

Advertisement: Click Here

 

ITI vijaynagar sabarkantha Recruitment 2022 

Last Date: 28-02-2022

Face to Face meet up: 24-02-2022

Advertisement: Click Here

 

ITI amirgadh Recruitment 2022

Last Date: 28-02-2022

Face to Face meet up: 

Advertisement: Click Here

 

ITI kalol Recruitment 2022

Last Date: 24-02-2022

Face to Face meet up: 25-02-2022

Advertisement: Click Here

 

ITI dantiwada Recruitment 2022

Last Date: 26-02-2022

Face to Face meet up: 

Advertisement: Click Here

 

ITI godhra Recruitment 2022

Last Date: 28-02-2022

Face to Face meet up: 3-03-2022

Advertisement: Click Here

 

ITI tarsali vadodara Recruitment 2022

Last Date: 26-02-2022

Face to Face meet up: 3-03-2022

Advertisement: Click Here

 

ITI bhabhar Recruitment 2022

Last Date: 28-02-2022

Face to Face meet up: 

Advertisement: Click Here

 

ITI vav Recruitment 2022

Last Date: 28-02-2022

Face to Face meet up: 

Advertisement: Click Here

 

 

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.