Type Here to Get Search Results !

અંજુમન બી.એડ. કોલેજ સ્ટાફ માટે ઓપન ઈન્ટરવ્યુંAnjuman B.Ed. Open interview for college staff 2022

 

 

અંજુમન બી.એડ. કોલેજ સ્ટાફ માટે ઓપન ઈન્ટરવ્યું

 

અંજુમન બી.એડ. કોલેજ બાલાસિનોર, જી-મહીસાગર સ્ટાફ ની જગ્યાઓ માટે ભરતી 2022

શ્રી ગોવિંદ ગુરુ યુનિ. ગોધરા સંલગ્ન અને અંજુમન એજ્યુકેશન ટ્રિસ્ટ સંચાલિત અંજુમન બી.એડ. કોલેજ તથા બી.એડ. કોલેજ, રાજપુર રોડ, મુ.બાલાસિનોર, જી-મહીસાગર એ તાજેતરમાં સ્ટાફ ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો અંજુમન બી.એડ. કોલેજ બાલાસિનોર, જી-મહીસાગર સ્ટાફ ની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

 શ્રી ગોવિંદ ગુરુ યુનિ. ગોધરા સંલગ્ન અને અંજુમન એજ્યુકેશન ટ્રિસ્ટ સંચાલિત અંજુમન બી.એડ. કોલેજ તથા બી.એડ. કોલેજ, રાજપુર રોડ, મુ.બાલાસિનોર, જી-મહીસાગર, પીન૩૮૮૨૫૫ માં નીચે મુજબની લાયકાત ધરાવતા સ્ટાફ માટે ઓપન ઈન્ટરવ્યું રાખેલ છે.

અંજુમન બી.એડ. કોલેજ :

આચાર્ય-

લાયકાત : (M.A./ M.Com./ M.Sc.(55%), M.ED. (44%), Ph.D. અને સેકન્ડરી ટીચર એજ્યુકેશન સંસ્થામાં વર્ષ નો અનુભવ. યોગ્ય ઉમેદવાર મળે તો અન્ય એક વધારાના સહાયક વ્યાખ્યાતાની નિમણુક કરવામાં આવશે.

સહાયક પ્રાધ્યાપકો:

 () અંગ્રેજી-,

() ગણિત/વિજ્ઞાન -

() સામાજિક વિજ્ઞાન

 () હિન્દી -

() સંસ્કૃત-,

સહાયક પ્રધાયાપકો માટેની લાયકાત M.A./M.Sc. (૫૫%), M.ED. (૫૫%)

()ફાઈન આર્ટસ-

PG in Fine Arts (MFA) (૫૫%) ,

(9) પરફોર્મિંગ આર્ટસ -

PG in Music / Dance/Theater Arts (૫૫%)

() લાઈબ્રેરીયન-૦૧

 M.Lib (૫૫%)

બી.એડ. કોલેજ:

આચાર્ય-

(ઉપર મુજબ) સહાયક પ્રાધ્યાપકો:

() ગણિત-વિજ્ઞાન-

() સામાજિક વિજ્ઞાન

 () સંસ્કૃત-,

 સહાયક પ્રધાયાપકો માટેની લાયકાત M.A./ M.Sc. (૫૫%), M.ED. (૫૫%)

() ફાઈન આર્ટસ-

PG in Fine Arts (MFA) (૫૫%)

 () પરફોર્મિંગ આર્ટસ-

 PG in Music / Dance/Theater Arts (૫૫%)

() લાઈબ્રેરીયન-૦૧

શરતો :

તેમજ NCTE, New Delhi ની વખતોવખતની લાયકાત મુજબ. SC/ST ઉમેદવારોને %ની છૂટછાટ રહેશે. પગાર ધોરણ ગુ.. તથા શ્રી ગોવિંદ ગુરુ યુનિ. ગોધરાના ધારા ધોરણ મુજબ રહેશે. | લાયક ઉમેદવારોએ પોતાના તમામ અસલ પ્રમાણપત્રો સાથે સ્વ-ખર્ચે રૂબરૂ હાજર રહેવું.

નોંધ :

અન્ય સંસ્થા માં ફરજ બજાવતા ઉમેદવારોએ પોતાની સંસ્થાનું NOC સાથે હાજર રહેવું.

ઈન્ટરવ્યું નું સ્થળ:

બી.એડ. કોલેજ, રાજપુર રોડ, મુ.બાલાસિનોર, જીલ્લો મહીસાગર - ૩૮૮૨૫૫.

 તારીખ: ૨૦/૦૨/૨૦૨૨ને રવિવાર, સવારે ૧૦:૩૦ કલાકે

 જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.