Type Here to Get Search Results !

વડોદરા મહાનગરપાલિકા 475 ભરતીVadodara Municipal Corporation Recruitment for 475 post 2022

 

વડોદરા મહાનગરપાલિકા 475 ભરતી

 

વડોદરા મહાનગરપાલિકા તાજેતરમાં પબ્લિક હેલ્થ વર્કેર, ફિલ્ડ વર્કેર (પુરુષ) ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકા 475 જગ્યાઓ 2022 માટે ભરતી માટે અરજી કરી શકે છે. પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે, પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

 

વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ મેલેરીયા મુક્ત ગુજરાત-૨૦૨૨ અભિયાન www.mc.rov.in

કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના મોરીયો મુક્ત ગુજરાત-૨૦૨૨ અભિયાન વાહકજન્ય રોગ નિયંત્રણ તથા પાણીજન્ય રોગ નિયંત્રણલક્ષી વિવિધ ક્ષેત્રિય કામગીરી માટે શહેરી પ્રાથમિ આરોગ્ય કેન્દ્રો ખાતે ૧૧ માસના કરાર આધારીત તદને હેગામી ધોરણે નીચે જણાવેલ જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજી તા.10/02/2022 થીતા.૧૯/૦૨/ર૦રર સુધી મંગાવવામાં આવે છે.

(પી.આર.. જાહેરાત ક્રમાંક: ૯૮૩/ર૦૨૧-૨૨)

 વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

જગ્યાનું નામ

પબ્લિક હેલ્થ વર્કેર -કુલ જગ્યા 60

ફિલ્ડ વર્કેર (પુરુષ) -કુલ જગ્યા 415

ઉમેદવાર www.vmc.gov.in વેબસાઇટ પર તા 10/02/2022 થી તા. ૧૯/૦૨/ર૦રર  સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે.

() કોઇપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકાસ્વામાં આવશે નહી. ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે.

() જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતી/શરતો વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી તા.11-૨-૨૦૨૨ બાદ મેળવી શકાશે.

વડોદરા મહાનગરપાલિકા

પબ્લિક હેલ્થ વર્કેર

() શૈક્ષણિક લાયકાત તથા અનુભવઃ

 () ધોરણઃ૧૨ પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સપેકટરનો કોર્સ પાસ.

અથવા

સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ,

() વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે ધોરણ-૧૦ પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્સ પાસ અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ.

() કોમ્યુટર બેઝીક કોર્સ પાસ.

 (4) આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય.

 () વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

(બી) માસિક મહેનતાણું માસિક રૂ|.૧૧,૫૫૦/- (ઉચ્ચક)

 

(સી) ઉંમરઃ જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૪૫ વર્ષથી વધુ નહી. (વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે ૨૯ વર્ષથી વધુ નહીં. જે ઉમેદવારોની ૪૫ વર્ષથી વધુ ઉમર હોય તેઓએ વેબસાઈટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી મેન્યુઅલી તા.૧૯/૦ર૦૨૨ ના રોજ સાંજે :૦૦ વાગ્યા સુધીમાં આરોગ્ય ખાતુ મુખ્ય કચેરી, રૂમ નં ૧૧૪, પહેલે માળ ખંડેરાવ મર્કટ બિલ્ડીંગ, રાજમહેલ રોડ, વડોદરાને મળી રહે તે મુજબ રૂબરૂ અરજીઓ પહોચતી કરવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ ગ્રાહ્ય રાખી શકાશે નહી.)

ફિલ્ડ વર્કર(પુરૂષ)

 () શૈક્ષણિક લાયકાત તથા અનુભવઃ

() ઓછામાં ઓછું ધોરણ પાસ

() સાયકલ ચલાવતાં આવડવું જોઇએ.

 () આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય

(4) વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. () માસિક મહેનતાણું માસિક રૂા.,૯૦૦/- (ઉચ્ચક) () ઉમરઃ જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહી અને ૪પ વર્ષથી વધુ નહી.

(વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે ૨૯ વર્ષથી વધુ નહીં. જે ઉમેદવારોની ૪પ વર્ષથી વધુ ઉમર હોય તેઓએ વેબસાઈટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી મેન્યુઅલી તા.૧૯/૦ર/ર૦૨૨ ના રોજ સાંજે :૦૦ વાગ્યા સુધીમાં આરોગ્ય ખાતું, મુખ્ય કચેરી, રૂમ નં. ૧૧૪, પહેલે માળ ખંડેરાવ મર્કટ બિલ્ડીંગ, રાજમહેલ રોડ, વડોદરાને મળી રહે તે મુજબ રૂબરૂ અરજીઓ પહોચતી કરવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ ગ્રાહ્ય રાખી શકાશે નહી.)

(4) નિમણુંકની મુદ્દતઃ તદન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત. () ઉમેદવાર કોઇ પણ એક ઝોનમાં કોઇ એક કેટેગરીમાં ફોર્મ ભરી શકશે. એક કે તેથી વધુ અરજી ધ્યાને આવ્યથી જે તે ઉમેદવારને ગેરલાયક ઠેરવી અરજી ધ્યાને લેવામાં આવશે નહી.

() કેટેગરીવાઇઝ કોમન એક મેરીટ બનાવવામાં આવશે જે મુજબ ઉમેદવાર પસંદગી આપેલ ઝોન માં જગ્યા હશે તો પ્રાધાન્ય આપવામાં આવશે.

 

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો

Apply: અહીં ક્લિક કરો



નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

 12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી

12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી  લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.