બિન-સચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ પરીક્ષા મોકૂફ સૂચના
જાહેરાત ક્રમાંક : ૧૫૦/૨૦૧૮૧૯, બિન-સચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની પરીક્ષા મોકૂફ રાખવા અંગેની અગત્યની સૂચના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ૧૩/૦૨/૨૦૧૨ ના રોજ યોજાનાર જાહેરાત ક્રમાંક: ૧૫૦૨૦૧૮૧૯, બિનસચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની પરીક્ષા વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે. વધુમાં, ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે, જેની સંબંધિત તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
જાહેરાત ક્રમાંક : ૧૫૦/૨૦૧૮૧૯
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
સંસ્થાનું નામ: ગુજરાત ગૌણ સેવા પાસંદગી મંડળ (GSSSB)
જગ્યાઓનું નામ: બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ
તા.૦૯/૦૨/૨૦૨૨
સ્થળ:ગાંધીનગર - સચિવ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
પરીક્ષાની મોકૂફ સૂચનાઃ અહીં ક્લિક કરો
વધુ વિગતો: અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો