પશ્ચિમ રેલવે - વડોદરા ડિવિઝન મેડિકલ પ્રેક્ટીશનર્સ ભરતી
ફુલ ટાઈમ ધોરણે કોન્ટ્રાક્ટ મેડિકલ પ્રેક્ટીશનર્સનું જોડાણ
પશ્ચિમ રેલવે, વડોદરા ડિવિઝન ખાતેના સ્પેશ્યાલીસ્ટ અને જનરલ ડ્યૂટી મેડિકલ ઓફીસરની જગ્યાઓ માટે યોગ્ય ડોક્ટરો તરફ થી અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે. આ કાર્ય ફક્ત કોન્ટ્રાક્ટના ધોરણે એક વર્ષના સમયગાળા માટે આપવામાં આવશે જેનું નવિનીકરણ વર્ષ દર વર્ષે એક નવા કોન્ટ્રાક્ટ સ્વરૂપે કરવામાં આવશે. જે 12 વર્ષ થી વધુ વધારવામાં નહિ આવે અથવા 65 વર્ષની વય પ્રાપ્ત કરવા સુધી આમાં થી જે પ્રથમ હોય અને દરેક કાર્યનો સમયગાળો એક વર્ષથી વધુ ન હોવું જોઈએ. ઓપન માર્કેટના તૈયાર ડોકટરોની યોગ્યતા નક્કી કરવા માટે વૉક-ઈન-ઈન્ટરવ્યુ લેવામાં આવશે, જે સ્પષ્ટતા પાત્રતાના માપદંડોને પૂર્ણ કરે છે. કોન્ટ્રાક્ટ ધોરણે જોડાણ માટે 65 વર્ષ થી ઓછી વયના નિવૃત્ત સરકારી (રેલવે, સેન્ટ્રલ સ્ટેટ) ડોક્ટરો તરફથી પણ અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે.
ઈન્ટરવ્યુ સમયે નિષ્ણાંતની ઉપલબ્ધતા ન હોવાના કિસ્સામાં, નિષ્ણાંતોની ખાલી જગ્યાની જાહેરાત સામે જનરલ
ડ્યૂટી મેડિકલ ઓફિસરની ભરતી કરવામાં આવશે.
ઈન્ટરવ્યુની તારીખ, સમય અને સ્થળ નીચે મુજબ છે :-
તારીખ અને સમય 20-01-2022 ગુરુવાર 9:30 AM થી
સ્થળ / જગ્યા
કોન્ફરન્સ હોલ ડિવિઝનલ રેલવે મેનેજર
ઓફિસ-પ્રતાપનગર-વડોદરા-390004
| ઉમર છૂટછાટ - નિયમો અનુસાર SC/ST માટે 05 વર્ષ અને OBC માટે 03 વર્ષ સ્વીકાર્ય.
વધુ માહિતી માટે www.wr.indianrailways.gov.in પર લોગ ઓન કરો અને ડિવિઝનો પર અને પછી
વડોદરા (BRC) ક્લિક કરો.
હાલની પરિસ્થિતિ મુજબ કોવિડ-19નેલીધે નીચે જણાવેલ સૂચનાનું કડક પાલન કરવામાં આવે છે.
1. દરેક ઉમેદવારોએ સંપૂર્ણ ઢંકાયેલા ચહેરાના માસ્ક પહેરવા ફરજીયાત છે.
2. સામાજિક અંતર બધા ઉમેદવારો દ્વારા અનુસરવામાં આવશે.
3. થર્મલ સ્કેનિંગ, હેન્ડ વોશ અને સેનેટાઈઝરની જોગવાઈ ઉપલબ્ધ કરવામાં આવશે.
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો