ડાંગ જિલ્લામાં કાયદા અધિકારીની ભરતી
ડાંગ જિલ્લામાં કરાર આધારીત કાયદા અધિકારીની નિમણુંક બાબત
ડાંગ જિલ્લામાં કરાર આધારીત ૧૧ માસની મુદત માટે કાયદા
અધિકારીની એક જગ્યા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ
મંગાવવામાં આવે છે. આ માટેનું અરજીપત્રક, જરૂરી લાયકાત તથા
અન્ય અનુષાંગિક માહિતી https://dangs.gujarat.gov.in/
circulars અને https://dangs.nic.in/notice_category/
recruitment/ પરથી મેળવી શકાશે.
અરજીફોર્મ, અનુષાંગિક પુરાવા તથા રૂા. ૧૦૦નો “કલેક્ટર ડાંગ-
આહવા” ના નામનો ડિમાન્ડ ડ્રાફટ અને કલેક્ટર કચેરીની રજીસ્ટ્રી
શાખા ખાતે રૂબરૂ અથવા ટપાલ (આર.પી.એડી/સ્પીડ પોસ્ટ) દ્વારા તા.
૨૦-૦૧-૨૦૨૨ સુધી સ્વીકારવામાં આવશે,
કલેક્ટર કચેરી ડાંગ, જિલ્લા સેવા સદન, ડાંગ-આહવા
ડાંગ-આહવા
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ વિગતો માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો