Type Here to Get Search Results !

ગાંધીનગર જીલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતીમેળો Rozgaar online Bharti Melo (Job Fair) Gandhinagar rojgar kachari notification

 

ગાંધીનગર જીલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતીમેળો

 


જીલ્લા રોજગાર વિનિમય કચેરી ગાંધીનગર અને રામુકાકા પ્રોડક્ટસ એન્ડ સર્વિસ પ્રાઈવેટ લીમીટેડ દ્વારા

નોકરીદાતાઓ સાથે સીધુ ઈન્ટરવ્યુ આપી શકશે. અને અનેક સ્વરોજગાર લક્ષી યોજનાનો લાભ લઇ શકશે.

જેમાં ધોરણ-૧૦ અને ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએશન, આઈ.ટી.આઈ અને ડીપ્લોમા ઉમેદવારો ભાગ

લઇ શકશે. આથી રોજગારવાંચ્છુ યુવાનો વિવિધ રોજગારીની તકોથી વંચિત રહે તથા નોકરીદાતાઓને

રોજગાર કચેરી દ્વારા સતત કુશળ માનવબળ પ્રાપ્ત થઇ શકે તે હેતુસર રોજગાર ભરતી મેળા અંગે જીલ્લા

રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા આગામી સમયમાં આયોજન થનાર છે. જેથી ભરતીમેળાનો લાભ

લેવા જણાવવામાં આવે છે. ઉપરોક્ત યોજાનાર રોજગાર ભરતી મેળામાં જીલ્લાના તમામ રોજગારવાંચ્છુ

ઉમેદવારોને મોટી સંખ્યામાં ભાગ લેવા જણાવવામાં આવે છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

કમ તારીખ સમય

ગુગલ મીટના માધ્યમથી.

| તા.૧૯//૨૦૨૨ | ૧૧:૦૦ થી ૧૨:૦૦ વાગ્યે સવારે | meet.google.com/pwv-wvmd-rzf

| તા. ૨૦//૨૦૨૨ | ૧૧:૦૦ થી ૧૨:૦૦ વાગ્યે સવારે | meet.google.com/syi-tbzg-kid

| તા. ૨૧//૨૦૨૨ ૧૧:૦૦ થી ૧૨:૦૦ વાગ્યે સવારે |meet.google.com/pwv-wvmd-rzf

જિલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર

જાહેરાત જોવા  માટે:  અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

 

 

 

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.