ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર મંડળના બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રોવિઝનલ આન્સર કી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, (GSSSB) પ્રોવિઝનલ આન્સર કી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, (GSSSB) recently published બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રોવિઝનલ આન્સર કી 2022. આ માટેની વિગતો નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
GUJARAT SUBORDINATE SERVICES SELECTION BOARD (Gujarat Gaun Seva Pasandgi Mandal) (GSSSB) Police Sub Inspector (PSI) (Unarmed) Provisional Answer key
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર મંડળના જાહેરાત ક્રમાંક : ૧ પ૧/રO૧૮૧૯, “બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર' વર્ગ-૩ સંવર્ગની તા. ૧૬/૦૧/૨૦૨૨ ના રોજ મંડળ દ્વારા યોજવામાં આવેલ (મોડ-ર) ખાસ સ્પર્ધાત્મક પરીક્ષામાં પછાયેલ પ્રશ્નોના સાચા જવાબોની પ્રોવિઝનલ આન્સર કી નીચે પ્રમાણે મુકવામાં આવે છે. જે અન્વયે ઉકત પરીક્ષાના ઉમેદવારો તરફથી કોઇ રજુઆત હોય તો તે તા. ૨૯/૦૧/૨૦૨૨ ના રોજ બપોરના ૧૭-00 કલાક સુધીમાં મંડળને રૂબરૂમાં/ ટપાલ મારફત આ સાથેના નિયત નમૂનામાં જરૂરી આધારો સહિત રજુ કરવા જિણાવવામાં આવે છે.
Advt. No. 151/2018-19
Posts Name: Police Sub Inspector (PSI) (Unarmed)
Exam Date: 16-01-2022
Important Links
પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કારવા: અહીં ક્લિક કરો
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો