Type Here to Get Search Results !

વિસનગર નગરપાલિકા ભરતી જાહેરાત Visnagar Municipal Recruitment 2022

 

વિસનગર નગરપાલિકા ભરતી જાહેરાત

વિસનગર નગરપાલિકા કેમેસ્ટ્રી વિષયના શિક્ષક ભરતી જાહેરાત 2022

વિસનગર નગરપાલિકા સંચાલિત જી.ડી. હાઈસ્કુલમાં એ તાજેતરમાં કેમેસ્ટ્રી વિષયના શિક્ષક જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો વિસનગર નગરપાલિકા કેમેસ્ટ્રી વિષયના શિક્ષક ભરતી જાહેરાત 2022 માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

જી.ડી.હાઇસ્કુલમાં સાયન્સ પ્રવાહમાં કેમેસ્ટ્રી વિષયના સ્ટાફની કરાર આધારિત ભરતી વિસનગર નગરપાલિકા સંચાલિત જી.ડી. હાઈસ્કુલમાં નીચે મુજબના સ્ટાફની કરાર આધારિત તદ્દન હંગામી પાર્ટ ટાઈમ સેવાની જરૂરીયાત હોઈ લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ સંપુર્ણ બાયોડેટા સાથે અરજી અને સ્વયં પ્રમાણિત કરેલ લાયકાત અને અનુભવના તમામ પ્રમાણપત્રો સાથે તા. ૨૧/૦૧/૨૦૨૨નારોજ બપોરે -૦૦ કલાકે ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવું.

જગ્યાનું નામ  કેમેસ્ટ્રી વિષયના શિક્ષક

શૈક્ષણિક લાયકાત M.Sc.B.Ed  

વિસનગર નગરપાલિકા

 

 

જાહેરાત જોવા  માટે:  અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.