ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ સમાજ કલ્યાણ નીરીક્ષક (જુનીયર ગ્રેડ) (વર્ગ-૩) સીધીભરતી
GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD
બ્લોક નં.૨, પાંચમો માળ, કર્મયોગી ભવન,સેકટર-૧૦/એ,ગાંધીનગર
જાહેરાત ક્રમાંક:૦૭/૨૦૨૧-૨૨ સમાજ કલ્યાણ નીરીક્ષક (જુનીયર ગ્રેડ) (વર્ગ-૩) અંગેની વિગતવાર સૂચનાઓ
૧. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (હવે પછી "મંડળ” તરીકે ઉલ્લેખ કરેલ છે. ધ્વારા પંચાયત સેવાની સમાજ કલ્યાણ નીરીક્ષક (જુનીયર ગ્રેડ) (વર્ગ-૩) સંવર્ગની ખાલી જગ્યા પર સીધીભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે સરકારશ્રીની https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૨૦-૦૧-૨૦૨૨(બપોરના ૧૩-૦૦ કલાક) થી તા.૦૫-૦૨-૨૦૨૨ (સમય રાત્રિના ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ સામાન્ય વર્ગ(જનરલ કેટેગરી)ના ઉમેદવારોએ પરીક્ષા ફી રુ.૧૦૦/- + સર્વિસ ચાર્જ SBI E Pay ના માધ્યમથી ઓનલાઇન ફી ભરવા માટેની છેલ્લી તારીખ.૦૮-૦૨-૨૦૨૨ (રાત્રીના ૨૩.૫૯ કલાક સુધી રહેશે. તેમજ પોસ્ટ ઓફિસમાં ચલણથી રુબરુમાં પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ.૦૮-૦૨-૨૦૨૨ રહેશે.(પરંતુ તે માટે પોસ્ટ ઓફિસ ચલણની પ્રિન્ટ તા.૦૫-૦૨-૨૦૨૨ સુધીમાં કાઢી લેવી જરૂરી છે.) પરીક્ષા ફી ભરવા માટેની વધુ વિગતો notification માં દર્શાવેલ છે.જે વાંચી જવી જરુરી છે. ઉમેદવારે તાજેતરનો Photograph (15 kb) અને signature(15 kb ) સાઇઝથી વધારે નહીં તે રીતે jpg format માં scan કરી કોમ્યુટરમાં તૈયાર રાખવાનો
રહેશે, જે ઓનલાઇન અરજીમાં અપલોડ કરવાનો રહેશે. અરજદારે ઓનલાઇન અરજીમાં દર્શાવ્યા મુજબના પોતાના બધા જ શૈક્ષણિક, વય અને જાતિ તેમજ અન્ય લાયકાતના પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને આ અંગે ઉમેદવારોને જાણ કરાયા બાદ તેઓએ રુબરુમાં ચકાસણી અર્થે રજુ કરવાના રહેશે, જેની દરેકે અચુક નોંધ લેવી.
શૈક્ષણિક લાયકાત
A Candidate shall possess- (b) A Bachelor’s degree obtained from any of the Universities established or incorporated by or under the Central or a State Act in India; or any other education institution recognized as such or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act,1956; (c) the basic knowledge of computer application as prescribed in the Gujarat civil Services Classification and Recruitment (General) Rules, 1967; (d) adequate knowledge of Gujarati or Hindi or both.
વય મર્યાદા
ઉમેદવાર ઉંમર 21 વર્ષથી ઓછો ન હોવો જોઈએ
અને 36 વર્ષથી વધુની હોવો જોઈએ
(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના વાંચો)
પગાર ધોરણઃ-Rs.૩૧,૩૪૦/-
જાહેરાત જોવા માટે: Click Here
Notification જોવા માટે: Click Here
Apply: ClickHere
વિગતવાર માહિતી: Click Here
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB)ની બીજી ભારતી ઓ જોવા માટે અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો