શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ભરતી અંગેની જાહેરાત
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ રાજેન્દ્ર ભુવન રોડ, વેરાવળ, જિલ્લો : ગીર સોમનાથ 362266
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સંચાલિત સંસ્કૃત કોલેજમાં બી.એ.બી.એડ. ઈન્ટીગ્રેટેડ અભ્યાસક્રમ તથા યુનિવર્સિટી માટે નીચે જણાવ્યા મુજબની બિન શૈક્ષણિક જગ્યાઓ ભરવા માટે ભારતીય નાગરિકત્વ તેમજ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૨૧ સુધીમાં મળી જાય તે રીતે ૨જીસ્ટર્ડ પોસ્ટ એ.ડી કે સ્પીડ પોસ્ટ દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. જગ્યા માટે લાયકાતના ધોરણો, અનુભવ, અ૨જી ફોર્મ તેમજ સબંધિત અન્ય તમામ માહિતી યુનિવર્સિટીની વેબ સાઈટ www, sssu.ac.in પરથી પ્રાપ્ત થશે. અરજીફોર્મ ડાઉનલોડ કરી જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે અરજી કરવાની રહેશે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
જગ્યાનું નામ |
1 કચેરી અધિક્ષક (યુનિવર્સિટી માટે)
પગાર ધોરણ | રૂા.૩૧,૩૪૦/સાતમા પગાર પંચ મુજબ પ્રથમ પાંચ વર્ષ સુધી ફિકસ)
2 - ટેકનિકલ આસિસ્ટન્ટ (બી.એ.બી.એડ. ઈન્ટીગ્રેટેડ કોલેજ માટે
પગાર ધોરણ | રૂા.૩૧,૩૪૦/(સાતમા પગાર પંચ મુજબ | પ્રથમ પાંચ વર્ષ સુધી ફિકસ)
3 લેબ આસિસ્ટન્ટ(બી.એ.બી.એડ. ઈન્ટીગ્રેટેડ કોલેજ માટે)
પગાર ધોરણ | રૂ.૧૯,૯૫૦ /( (સાતમા પગાર પંચ મુજબ | પ્રથમ પાંચ વર્ષ સુધી ફિકસ)
લાયકાત:
GRADUATE
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
ઉપરોકત જગ્યા માટે સ્પાર્ધાત્મક લેખિત પરીક્ષા અને કમ્પયુટર સ્કીલ ટેસ્ટની તારીખો યુનિવર્સિટીની વેબસાઈટ પર જોવા મળશે.
છેલ્લી તારીખ: જાહેરાતની તારીખથી 21 દિવસની અંદર. પ્રકાશિત
(જાહેરાત. પ્રકાશન તારીખ: 02-01-2022)
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી અને ફોર્મ માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો