Type Here to Get Search Results !

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB)આંકડા મદદનીશ (વર્ગ ૩)સીધીભરતી

 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB)આંકડા મદદનીશ (વર્ગ ૩)સીધીભરતી

 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ

GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD

બ્લોક નં., પાંચમો માળ, કર્મયોગી ભવન,સેકટર-૧૦/,ગાંધીનગર

જાહેરાત ક્રમાંક: ૦૮/૨૦૨૧-૨૨ આંકડા મદદનીશ (વર્ગ ૩) અંગેની વિગતવાર સૂચનાઓ

. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (હવે પછી "મંડળ તરીકે ઉલ્લેખ કરેલ છે. ધ્વારા પંચાયત સેવાની આંકડા મદદનીશ (વર્ગ ૩) સંવર્ગની ખાલી જગ્યા પર સીધીભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. માટે ઉમેદવારે સરકારશ્રીની https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૨૦-૦૧-૨૦૨૨(બપોરના ૧૩-૦૦ કલાક) થી તા.૦૫-૦૨-૨૦૨૨ (સમય રાત્રિના ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ સામાન્ય વર્ગ(જનરલ કેટેગરી)ના ઉમેદવારોએ પરીક્ષા ફી રુ.૧૦૦/- + સર્વિસ ચાર્જ SBI E Pay ના માધ્યમથી ઓનલાઇન ફી ભરવા માટેની છેલ્લી તારીખ.૦૮-૦૨-૨૦૨૨ (રાત્રીના ૨૩.૫૯ કલાક સુધી રહેશે. તેમજ પોસ્ટ ઓફિસમાં ચલણથી રુબરુમાં પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ.૦૮-૦૨-૨૦૨૨ રહેશે.(પરંતુ તે માટે પોસ્ટ ઓફિસ ચલણની પ્રિન્ટ તા.૦૫-૦૨-૨૦૨૨ સુધીમાં કાઢી લેવી જરૂરી છે.) પરીક્ષા ફી ભરવા માટેની વધુ વિગતો notification માં દર્શાવેલ છે.જે વાંચી જવી જરુરી છે. ઉમેદવારે તાજેતરનો Photograph (15 kb) અને signature(15 kb ) સાઇઝથી વધારે નહીં તે રીતે jpg format માં scan કરી કોમ્યુટરમાં તૈયાર રાખવાનો

રહેશે, જે ઓનલાઇન અરજીમાં અપલોડ કરવાનો રહેશે. અરજદારે ઓનલાઇન અરજીમાં દર્શાવ્યા મુજબના પોતાના બધા શૈક્ષણિક, વય અને જાતિ તેમજ અન્ય લાયકાતના પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને અંગે ઉમેદવારોને જાણ કરાયા બાદ તેઓએ રુબરુમાં ચકાસણી અર્થે રજુ કરવાના રહેશે, જેની દરેકે અચુક નોંધ લેવી.

શૈક્ષણિક લાયકાત

A Candidate shall possess-

(i)                  a post-graduate degree or a Second Class Bachelor’s degree in Statistics or Applied Statistics or Mathematical Statistics or Economics or Applied Economics or Business Economics or Econometrics or Mathematics as a principal subject obtained from any of the Universities established or incorporated by or under the Central or a State Act in India or any other educational institution recognized as such by the Government or declared as to be a deemed as a university under section 3 of the University Grants Commission Act, 1956; or possess an equivalent qualification recognized by the Government;

(ii)                (ii) the basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules, 1967;

(iii)               (iii) adequate knowledge of Gujarati or Hindi or both;

વય મર્યાદા

 ઉમેદવાર ઉંમર 21 વર્ષથી ઓછો હોવો જોઈએ

 અને 36 વર્ષથી વધુની હોવો જોઈએ

(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના વાંચો)

 

પગાર ધોરણઃ-Rs.૩૧,૩૪૦/- 

 

જાહેરાત જોવા માટે:  Click Here


Notification જોવા માટે:  Click Here 

 ApplyClickHere

વિગતવાર માહિતીClick Here

 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB)ની બીજી ભારતી ઓ જોવા માટે અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.