ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB)પશુ ધન નિરીક્ષક (વર્ગ ૩)સીધીભરતી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD
બ્લોક નં.૨, પાંચમો માળ, કર્મયોગી ભવન,સેકટર-૧૦/એ,ગાંધીનગર
જાહેરાત ક્રમાંક: ૦૮/૨૦૨૧-૨૨ પશુ ધન નિરીક્ષક (વર્ગ ૩) અંગેની વિગતવાર સૂચનાઓ
૧. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (હવે પછી "મંડળ” તરીકે ઉલ્લેખ કરેલ છે. ધ્વારા પંચાયત સેવાની પશુ ધન નિરીક્ષક (વર્ગ ૩) સંવર્ગની ખાલી જગ્યા પર સીધીભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે સરકારશ્રીની https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૨૦-૦૧-૨૦૨૨(બપોરના ૧૩-૦૦ કલાક) થી તા.૦૫-૦૨-૨૦૨૨ (સમય રાત્રિના ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ સામાન્ય વર્ગ(જનરલ કેટેગરી)ના ઉમેદવારોએ પરીક્ષા ફી રુ.૧૦૦/- + સર્વિસ ચાર્જ SBI E Pay ના માધ્યમથી ઓનલાઇન ફી ભરવા માટેની છેલ્લી તારીખ.૦૮-૦૨-૨૦૨૨ (રાત્રીના ૨૩.૫૯ કલાક સુધી રહેશે. તેમજ પોસ્ટ ઓફિસમાં ચલણથી રુબરુમાં પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ.૦૮-૦૨-૨૦૨૨ રહેશે.(પરંતુ તે માટે પોસ્ટ ઓફિસ ચલણની પ્રિન્ટ તા.૦૫-૦૨-૨૦૨૨ સુધીમાં કાઢી લેવી જરૂરી છે.) પરીક્ષા ફી ભરવા માટેની વધુ વિગતો notification માં દર્શાવેલ છે.જે વાંચી જવી જરુરી છે. ઉમેદવારે તાજેતરનો Photograph (15 kb) અને signature(15 kb ) સાઇઝથી વધારે નહીં તે રીતે jpg format માં scan કરી કોમ્યુટરમાં તૈયાર રાખવાનો
રહેશે, જે ઓનલાઇન અરજીમાં અપલોડ કરવાનો રહેશે. અરજદારે ઓનલાઇન અરજીમાં દર્શાવ્યા મુજબના પોતાના બધા જ શૈક્ષણિક, વય અને જાતિ તેમજ અન્ય લાયકાતના પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને આ અંગે ઉમેદવારોને જાણ કરાયા બાદ તેઓએ રુબરુમાં ચકાસણી અર્થે રજુ કરવાના રહેશે, જેની દરેકે અચુક નોંધ લેવી.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
શૈક્ષણિક લાયકાત
A Candidate shall possess-
(i) Secondary school Certificate Examination conducted by the Secondary/Higher Secondary Education Board with English as one of the subjects or possess an equivalent qualification recognized as such by the Government ; and
(ii) (ii) (a) successfully at least one year duration the pre-service Live Stock Inspector course recognized by the Government of Gujarat ; or (b) three years diploma in Veterinary Science and Animal Husbandry or Diploma in Animal Husbandry obtained from any of the Universities established or incorporated by or under the Central or a State Agriculture or Veterinary University Act and recognized by the Indian Council of Agricultural Research (ICAR) Rule-3(c) A candidate shall Possess the basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules , 1967; Rule-3(d) A candidate shall Possess adequate knowledge of Gujarati or Hindi or both.
વય મર્યાદા
ઉમેદવાર ઉંમર 18 વર્ષથી ઓછો ન હોવો જોઈએ
અને 34 વર્ષથી વધુની હોવો જોઈએ
(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના વાંચો)
પગાર ધોરણઃ- રૂા ૧૯૯૫૦/-
જાહેરાત જોવા માટે: Click Here
Notification જોવા માટે: Click Here
Apply: ClickHere
વિગતવાર માહિતી: Click Here
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB)ની બીજી ભારતી ઓ જોવા માટે અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો