Type Here to Get Search Results !

HMAT પરીક્ષા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ઉપસ્થિતરહેવા અંગે ઉમેદવારો માટે અગત્યની સૂચના

 

HMAT પરીક્ષા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ઉપસ્થિત

રહેવા અંગે ઉમેદવારો માટે અગત્યની સૂચના

 


રાજ્ય પરીક્ષા બોર્ડ ના જાહેરનામા તા:૨૧/૦૬/o૨૧ થી

HMAT પરીક્ષા માટે ઓનલાઇન આવેદનપત્રો ભરવાનો સમયગાળો પૂર્ણ થયેલ છે. પરીક્ષા પૂર્વે

ડોકયુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા માટે ઉમેદવારો તારીખ:૨૪/૦૧/૨૦૨૨ ના ૧૬:૩૦ કલાકથી

તા.૩૧/૦૧/૨૦૨૨ ના ૧૦:૩૦ કલાક સુધી https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પરથી તેઓના વેરિફિકેશન

માટે પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોએ તા.૩૧/૦૧/૨૦૨૨ થી શરૂ થનાર વેરિફિકેશન પ્રક્રિયામાં

તેઓને ફાળવેલ પ્રવેશપત્ર માં દર્શાવેલ સમય-તારીખ અને સ્થળ ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની પ્રક્રિયા

માટે ઉપસ્થિત થવાનું રહેશે. ઉમેદવારોએ વેરિફિકેશન માટે ઉપસ્થિત થતા પહેલા પ્રવેશપત્ર માં દર્શાવેલ

સુચનાઓ વાંચી લેવાની રહેશે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

ઉમેદવારોઐ પ્રવેશપત્ર ડાઉનલોડ કરતા સમયે OJAS વેબસાઇટ પર આપેલી લિંક પરથી

વૈરિફિકેશન સ્થળ ખાતે સાથે લઈ જવાના નિયત પરિશિષ્ટો ડાઉનલોડ કરવાના રહેશે. પરિશિષ્ટોની PDF

ફાઇલ વેબસાઇટ- http://gujarat-education.gov.in/seb/ પરથી પણ તા:૨૪/૦૧/૨૦૨૨ થી ડાઉનલોડ

કરી શકાશે. જેની સંબંધિતોએ ખાસ નોંધ લેવી.

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર

જાહેરાત જોવા  માટે:  અહી ક્લિક કરો


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.