Type Here to Get Search Results !

MGNREGA સોશિયલ ઓડીટ ડાયરેકટર ભરતી Recruitment 2022

 

MGNREGA સોશિયલ ઓડીટ ડાયરેકટર ભરતી

 


મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના (MGNREGA). હેઠળ સોશિયલ ઓડીટ ડાયરેકટરની નિમણુંક માટેની જાહેરાત

 મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના હેઠળ સોશિયલ ઓડીટ ડાયરેકટર તરીકે નિયુક્તિ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજદારશ્રીની લાયકાત જેવી કે

 () કોઈ પણ યુનિવર્સીટીની અનુસ્નાતક પદવી તેમજ સામાજિક ઓડીટની કામગીરીનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ અને ૧૦ વર્ષનો જાહેર વહીવટ કાયદા/ શિક્ષણ /સામાજિક કાર્ય અથવા સંચાલનનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

 () જાહેરાતની તારીખે અરજદારની ઉંમર ૬૨ વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ તથા પદાધિકારીશ્રી હોવા જોઈએ.

() નિવૃત્ત IAS સંવર્ગના અધિકારી/સચિવાલય સંવર્ગના અધિક સચિવ કે તેનાથી ઉપરના હોદ્દાના નિવૃત્ત અધિકારી નિયામક (હિસાબી) સંવર્ગના નિવૃત્ત અધિકારી કે જે () અને () માં દર્શાવ્યા મુજબની લાયકાત ધરાવતાં હોય તેવા રસ ધરાવતા ઉમેદવારોએ કમિશ્નર ગ્રામ વિકાસની વેબસાઇટ (https://ruraldev.gujarat.gov.in) પર ઉપલબ્ધ અરજી (Application Form) નિયત નમૂનામાં વિગતો ભરી જરૂરી શૈક્ષણિક લાયકાત /અનુભવને લગત તમામ આધાર-પુરાવાની ખરી નકલો સહિત નિયત રજીસ્ટર પો. એડી. /સ્પીડ પોસ્ટ મારફતે તા. ૨૪/૦૧/૨૦૨૨ (કચેરી સમય દરમ્યાન) સુધીમાં અધિક કમિશ્નરશ્રી (મનરેગા), કમિશ્નર ગ્રામ વિકાસની કચેરી, બ્લોક નંબર ૧૬/, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરના સરનામે મોકલી આપવાની રહેશે. વધુમાં અરજી નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિ.

ગાંધીનગર

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

જાહેરાત જોવા  માટે:  અહી ક્લિક કરો

Application formClick Here

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.