Type Here to Get Search Results !

ઇન્ટરનેશનલ ફાઇનાન્સિઅલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી( IFSCA)ભરતી Recruitment 2022

 

ઇન્ટરનેશનલ ફાઇનાન્સિઅલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી( IFSCA) ભરતી



 (ભારત સરકાર)

રજો માળ, પ્રજ્ઞા ટાવર,

ગિફ્ટ સિટી, ગાંધીનગર, ગુજરાત,

ઇન્ટરનેશનલ ફાઇનાન્સિઅલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (આઈએફએસસીએ)

આઈએફએસસીએ એક્ટ, ૨૦૧૯ હેઠળ ભારત સરકાર દ્વારા દેશમાં સ્થપાયેલ

આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રોમાંની નાણાકીય સંસ્થાઓ, નાણાકીય સેવાઓ

અને નાણાકીય ઉત્પાદનોના વિકાસ અને નિયમન કરવા અધિકૃત એકીકૃત નિયામક

એકમ છે.

. આઈએફએસસીએ કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC) દ્વારા આયોજિત

સનદી સેવા પરીક્ષા-૨૦૨૦માં ઇન્ટર્વ્યૂ આપેલ ઉમેદવારો પાસેથી આસિસ્ટન્ટ મેનેજર

(ઓફિસર ગ્રેડ )ના પદો માટે અરજીઓ આમંત્રિત કરે છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

. પદોની વિગતો તથા યોગ્યતા માનદંડ નીચે મુજબ છે:

 

પદનું નામ આસિસ્ટન્ટ મેનેજર (ઓફિસર ગ્રેડ )

પદની સંખ્યા ૧૦

લાયકાત

ઉમેદવારો કે જેમણે  યુપીએસસી દ્વારા  આયોજિત સનદી સેવા પરીક્ષા-૨૦૨૦માં  ઇન્ટર્વ્યૂ આપેલ હોય

 

વયમર્યાદા

સનદી સેવા પરીક્ષા-૨૦૨૦ યુપીએસસીના ધારાધોરણ મુજબ

. ઉપરોક્ત પદો માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોને વિસ્તૃત ખાલીપદ જાહેરાત,

સેવાના લાભો, યોગ્યતા માનદંડ, લાયકાતની શરતો અને અનુભવ વગેરે માટે

www.ifsca.gov.inની મુલાકાત લેવા સૂચિત કરવામાં આવે છે. પદ માટેના જરૂરી

દસ્તાવેજો સાથે અરજી સ્વીકૃત કરવાની અંતિમ તારીખ ૨૪.૦૧.૨૦૨૨ના રોજ સાંજના

.૦૦ કલાક સુધી છે.

ઇન્ટરનેશનલ ફાઇનાન્સિઅલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી

 

જાહેરાત જોવા  માટે:  અહી ક્લિક કરો


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.