Type Here to Get Search Results !

ગુજકેટ-૨૦૨૨ Gujarat Common Entrance Test (GUJCET) 2022

 ગુજકેટ- Gujarat Common Entrance Test (GUJCET) 2022

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ - ૨૦૨૨ ગુજકેટ-૨૦૨૨

 અખબારી યાદી ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગનાતા.૧૯/૧૧/૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક - પરચ૧૦૨૦૧૨-૧૪૨- મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જિનિયરીંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા A, B અને AB ગૃપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૨૨ની પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ONLINE આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવેલ છે.

ગુજકેટ-૨૦૨૨ની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી તા.૨૫/૦૧/૨૦૨૨, ૧૨:૩૦ કલાક (બપોર) થી તા.૦૫/૦૨/૨૦૨૨ દરમિયાન ONLINE ભરી શકાશે.

સ્થળ- ગાંધીનગર

Notification:  Click Here
Apply: www.gseb.org

Official websitewww.gseb.org,

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.