જિલ્લા એન.સી.ડી. સેલ, પંચમહાલ જનરલ હોસ્પિટલ, ગોધરા | વોક-ઈન-ઈન્ટરવ્યુ જાહેરાત
જિલ્લા એન.સી.ડી. સેલ, પંચમહાલ ધ્વારા નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળના NPCDCS અને NPPCD પ્રોગ્રામ અંતર્ગત જનરલ હોસ્પિટલ ગોધરા પંચમહાલ ખાતે ૧૧ માસ આધારીત માસિક ઉચ્ચક ફિક્સ વેતનથી તદન હંગામી ધોરણે નીચે દર્શાવેલ જગ્યા ભરવા તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા ઉમેદવારો માટે વોક ઈન ઈન્ટરવ્યુ નીચે જણાવેલ તારીખ સમય અને સ્થળે રાખવામાં આવેલ છે.
ઈન્ટરવ્યુ તારીખ 25/01/2022
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
જગ્યાનું નામ |
1 Audiologist (Audiologist & Speech Language Pathologist)
લાયકાત : A Bachlor in Audiology & Speech Language Pathology/ B.S.C. | (Speech and Hearing) from RCI recognised institute.
પગાર 20,000/
2. Audio Metry assistant
લાયકાત :
A technical Person with 1-Year diploma in hearing language and speech (DHLS) from a RCI recognised institute. the Audio Metry assistant willprovide support to CHC in screening of HL persons.
પગાર 13,000/
ઉપરોક્ત જગ્યા નિયમ મુજબ માસિક ઉચ્ચક ફિક્સ વેતનથી તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ માટે કરાર આધારિત ભરવામાં આવશે. અન્ય કોઈ પણ જાતના ભથ્થુ અને નાણાકીય લાભ ચૂકવવામાં આવશે નહીં. ઉપરોક્ત ખાલી જગ્યા ભરવા અને પ્રતિક્ષા યાદી નિયત કરવા માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો તેમના નવા CV પાસપોર્ટ સાઈઝના ફોટા, શૈક્ષણિકલાયકાતના ડૉક્યુમેન્ટસ, અનુભવના દસ્તાવેજોની પ્રમાણિત નકલ સાથે તારીખ ૨૫/૦૧/૨૦૨૨ ને મંગળવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સ્થળ રૂમ નંબર ર૯ એ.એચ.એ. ઓફિસ જનરલ હોસ્પિટલ ગોધરા ખાતે સ્વ ખર્ચે વોક ઈન ઈન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦ કલાક સુધી રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ઉપરોક્ત જગ્યાઓ ભરવા અંગેના તમામ હકો મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, જનરલ હોસ્પિટલ ગોધરા પંચમહાલને આધારિત રહેશે. (નોંધ: ઉપરોક્ત જગ્યાઓ જ્યાં સુધી ભરાય નહીં ત્યાં સુધી દર અઠવાડિએ મંગળવારના રોજ ઈન્ટરવ્યું રાખવામાં આવશે તેની નોંધ લેવી.)
જનરલ હોસ્પિટલ ગોધરા
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો