ઓધોગિક તાલીમ સંસ્થા, આહવા પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની ભરતી
ઓધોગિક તાલીમ સંસ્થા, આહવા
પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની માનદ સેવા આમંત્રિત કરવા બાબત
નિયામકશ્રી, રોજગાર કૌશલ્ય અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી
| ઔ.તા.સંસ્થા આહવા ખાતે NSQF ટુંકા ગાળાનાં આસિસ્ટન્ટ બ્યુટી થેરાપી, પ્લમ્બર
જર્નલ આસિસ્ટન્ટ વ્યવસાય માટે સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની નિયમિત જગ્યાઓ ન
ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટરની માનદ
| સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી તા.૨૪-૦૧-૨૨ સુધીમાં રૂબરૂ અરજીઓ
| મંગાવવામાં આવે છે. પીરીયડ દીઠ રૂ.૯૦/- લેખે મહત્તમ દૈનિક રૂ.૫૪૦/-નાં દરે
માસિક રૂ.૧૪૦૪૦/- થી વધે નહિ તે રીતે માનદ વેતન ચુકવવામાં આવશે. ઉમેદવારે
| શૈક્ષણિક લાયકાત, અનુભવ સાથેની વિગતવાર અરજી તથા તમામ આધારભૂત પુરાવાઓ
| રજુ કરવાના રહેશે. અરજી ફોર્મમાં મોબાઈલ નંબર આપવો ફરજીયાત રહેશે. લાયકાતના
ધોરણો NSQF દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન
ભરતી નિયમો મુજબ રહેશે. આથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ
| સરનામે સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી CITS પાસ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં
આવશે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
આ સંપૂર્ણ પ્રક્રિયા મેરીટ આધારીત રહેશે. પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર તરીકે
| આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય સેવા વિષયક હકદાવો રહેશે નહિં. તે મુજબનું
| લેખિતમાં એફિડેવિટથી બાંહેધરી પત્ર આપવાનું રહેશે. પ્રવાસી (મુલાકાતી) સુપરવાઈઝર
ઈન્સ્ટ્રકટરની માનદ સેવાઓ લેવા અંગેની વધુ વિગતો તેમજ આ અંગેનું અરજી ફોર્મ
| સંસ્થા ખાતેથી મળી રહેશે. રૂબરૂ મુલાકાત સમયે અરજી સાથે ઉમેદવારે ઓરીજનલ
પ્રમાણપત્ર પણ લાવવાના રહેશે.
| અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ: ૨૪/૦૧/૨૦૨૨
રૂબરૂ મુલાકાતની તારીખ: ૨૫/૦૧/૨૦૨૨
રૂબરૂ મુલાકાતનું સ્થળ: ઔદ્યોગિક તાલીમ સંસ્થા આહવા
તા.આહવા જિ.ડાંગ
.
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો