Type Here to Get Search Results !

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ચોટીલા પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની ભરતી Chotila ITI Pravasi Supervisor Instructor Posts Recruitment 2022

 

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ચોટીલા પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની ભરતી


ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ચોટીલા નાના પાળીયાદ રોડ, બી.આર.સી. ભવન ની બાજુમાં, ચોટીલા

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ચોટીલા ખાતે ચાલતા વિવિધ લાંબાગાળાના વ્યવસાયો પૈકી બેસિક કોસ્મેટોલોજી અને ટૂંકાગાળાના વ્યવસાય ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર (કપ્યુટર ગ્રુપ) માટે પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટરની માનદ્ સેવાઓની જરૂરિયાત હોઈ રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આવા ઉમેદવારોને કલાકના રૂ. ૯૦/- લેખે દૈનિક મહત્તમ કલાકના દર માસે રૂ. ૧૪૦૪૦/- થી વધુ નહિ તે રીતે માનદ્ વેતન ચુકવવામાં આવશે. આવા ઉમેદવારો તદ્દન હંગામી ધોરણે નિયમિત જગ્યાઓ ભરાય ત્યાં સુધી માત્ર વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે હોઈ સેવા વિષયક કોઈ પણ હક દાવો રહેશે નહિ તે મતલબનું નિયત કરેલ બાંહેધરીનું એફિડેવિટ રજુ કરવાનું રહેશે. જે તે કોર્ષ મુજબ લાગુ પડતી લાયકાત જેમાં ડીગ્રી માટે વર્ષ ડીપ્લોમાં માટે વર્ષ આઈ.ટી.આઈ. પાસ (સી.આઈ.ટી.એસ. સાથે) માટે વર્ષનો અનુભવ ધરાવનાર ઉમેદવારે તારીખ ૨૫/૦૧/૨૦૨૨ સુધીમાં તમામ પુરાવાની નકલ સાથે અરજી કરવાની રહેશે. અંગેનું અરજી ફોર્મ તેમજ વધુ માહિતી અટોની સંસ્થા ખાતેથી મળી રહેશે.

ITI ચોટીલા

જાહેરાત જોવા  માટે:  અહી ક્લિક કરો


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.