Type Here to Get Search Results !

ઉમરગામ નગરપાલિકા, જી. વલસાડ ભરતી Umargam Municipal Recruitment 2022

 

ઉમરગામ નગરપાલિકા, જી. વલસાડ ભરતી

 


 આથી ઉમરગામ નગરપાલિકા કચેરીનાં બાંધકામ શાખામાં સિવિલ ઈજનેરની જગ્યા માટે ૧૧ માસના કરાર આધારિત તદન હંગામી જગ્યા માટે નીચે જણાવેલ તારીખ સુધીમાં લાયકાત ધરાવનારે સવઅક્ષરે ઉંમરગામ નગરપાલિકા કચેરીમાં જરૂરી પ્રમાણપત્ર સહ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ થી દિન-૧૦ સુધીમાં અરજી રજુ કરવાની રહેશે

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

નિમણુંકની જગ્યા

૧ મ્યુનિસિપલ ઈજનેર

માસિક વેતન ૧૬પ૦૦/-

શૈક્ષણિક લાયકાત બી.-સિવિલ તથા બાંધકામ અંગેના અનુભવને પ્રાથમિક્તા રહેશે.

હાઇડ્રોલિક ઈજનેર

માસિક વેતન ૧૩પ૦૦/-

શૈક્ષણિક લાયકાત બી..સિવિલ (સોશ્યલાઈઝેશન ઈન હાઇડ્રોલિક્સ | અનુભવને પ્રાથમિકતા રહેશે.

શરતો

 () અરજી બાયોડેટા સાથે તમામ પ્રમાણપત્રોની નકલ સાથે કરવાની રહેશે.

 () સમય મર્યાદા બહાર કે અધુરી વિગત દર્શાવતી તેમજ જાહેરાત પ્રસિદ્ધ અગાઉ આવેલ અરજીઓ રદ બાતલ ગણવામાં આવશે,

(3) ઉપરોક્ત જગ્યા માટૅ વય મર્યાદા ૧૮ વર્ષથી ઓછી નહિં અને ૩૫ વર્ષથી વધુ હોવી જોઈએ,

() વયમર્યાદામાં આરક્ષિત વર્ગો માટે સરકારશ્રીના નિયમો મુજબ છુટછાટ રહેશે.

() આવેલ અરજીઓ પરત્વે જરૂર જણાયે મેરીટમાં કમ અનુસાર મર્યાદીત સંખ્યામાં ઉમેદવારોને પસંદગીની પ્રક્રિયા માટે બોલાવવામાં આવશે

() ઉપરોક્ત જગ્યા માટે ૧૧ માસ માટે કરાર આધારિત એડહોક નિમણૂંક રહેશે.

() સરકારશ્રીના અન્ય કોઈપણ લાભો મળવાપાત્ર રહેશે નહિં.

 () કવર ઉપર મ્યુનિસિપલ ઈજનૈર/હાઈડ્રોલિક ઈજનેર માટેની અરજી એમ ફરજીયાત લખવાનું રહેશે.

 જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. પ્રકાશિત (જાહેરાત. પ્રકાશન તારીખ: 15-01-2022)

 ઉંમરગામ નગરપાલિકા

 

જાહેરાત જોવા  માટે:  અહી ક્લિક કરો


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.