SEBl Securities and Exchange Board of India ભરતી-૨૦૨૨
સામાન્ય, કાનુની (લીગલ), સૂચના પ્રૌધોગિકી, સંશોધન અને રાષ્ટ્રભાષા ધારામાં અધિકારી ગ્રેડ “એ” પદ માટે આવેદન
ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ, (સેબી) એક કાયદેસર એકમ છે, જેની સ્થાપના સંસદના અધિનિયમ હેઠળ કરવામાં આવેલ છે. તેનો ઉદ્દેશ છે - પ્રતિભૂતિઓ (સિક્યુરિટીઝ)માં રોકાણ કરનાર રોકાણકારોના હિતોનું સંરક્ષણ કરવું, પ્રતિભૂતિ બજાર (સિક્યુરિટીઝ માર્કેટ)નાં વિકાસને ઉન્નત કરવો તથા તેને વિનિયમિત કરવું. ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ સામાન્ય, કાનૂની (લીગલ), સૂચના પ્રૌદ્યોગિકી, સંશોધન અને રાષ્ટ્રભાષા ધારામાં અધિકારી ગ્રેડ “એ” ના પદ પર ભરતી માટે ભારતના નાગરિકો પાસેથી અરજીઓ આમંત્રિત કરે છે. અરજી ૦૫ જાન્યુઆરી ૨૦૨૨ થી ૨૪ જાન્યુઆરી ૨૦૨૨ સુધી. ઓનલાઈન ભરી શકાય છે. આ જાહેરાત સંબંધિત વધુ જાણકારી અને ઓનલાઈન અરજી ફોર્મ ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (સેબી)ની | વેબસાઈટ પર આ લિન્ક હેઠળ ઉપલબ્ધ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Apply: Click Here
Official website: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો