શ્રીમતિ કે. કે. પટેલ આઈ.ટી.આઈ, (ગ્રાન્ટ-ઈન-એઈડ), લણવા ભરતી
શ્રી લણવા જુથ કેળવણી તથા ગ્રામ વિકાસ ઉત્તેજક મંડળ, લણવા સંચાલિત, શ્રીમતિ રે. કે. પટેલ આઈ.ટી.આઈ, (ગ્રાન્ટ-ઈન-એઈડ), લણવા ખાતે રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરના તા. ૨૯-૧૦-૨૧ ના પત્રમાંક : રોતાનિ/જીઆઈએ/ધ-૨/જગ્યા મંજુરી/૨૦૨૧/૪૭૨૦ થી અત્રેની સંસ્થાને મંજુર કરવામાં આવેલ નીચે દર્શાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
સૂચનાઓ
૧. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત, અનુભવ અને જાતિના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સહિતની અરજી “સંચાલકશ્રી, શ્રીમતિ કે. કે. પટેલ આઈ, ટી. આઈ, લણવા, મુ.પો. લણવા,
તા. ચાણસ્મા, જિ. પાટણ - 3૮૪૨૨૯ ને જી. પી. એડી. થી જ મોકલવાની રહેશે.
૨. અરજીપત્રકો સ્વીકારવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિધ્ધ થયાના દિન-૧૫ સુધીમાં આવેલ અરજીઓ જ માન્ય ગણવામાં આવશે. ,
3. સદરહું જગ્યાઓ શ્રમ અને રૌજગાર વિભાગના તા. ૨૧-૦૯-૧૯૮૯ ના ઠરાવક્રમાંક : જીઆઈએ/૧૦૮૯/૧૦૪/૨(ર) થી નિયત થયેલ પસંદગી સમિતિ દ્વારા ભરવામાં આવશે.
4. આ જગ્યાઓ પર નિમાનાર કર્મચારીઓને ગ્રાન્ટ ઈન એઈડ કોડ ૧૯૮૪ ના ધોરણો /નિયમો બંધનકર્તા રહેશે.
૫. આ જગ્યાઓ પર નિમાનાર કર્મચારીઓને હિન્દી તેમજ ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન હૉવું જોઈએ તેમજ કોમ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતા હોવા જોઈઍ. જે અંગેનું માન્યતા પ્રાપ્ત સંસ્થાનું પ્રમાણપત્ર હૌવું જરૂરી છે.
૬, આ જગ્યાઓની ભરતી અંગેની વિસ્તૃત વિગતો રૌજગાર અને તાલીમ નિયામકની કચેરી, ગાંધીનગર વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in પરથી મળી શકશે.
શ્રી લણવા જુથ કેળવણી તથા ગ્રામ વિકાસ ઉત્તેજક મંડળ
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો