શ્રી કે.વી. પટેલ આઈ.ટી.આઈ., (ગ્રાન્ટ-ઈન-એઈડ), રૂપપુર-ચાણસ્મા ભરતી
“નિમા મેમોરિયલ” ગ્રામ વિકાસ ટ્રસ્ટ રૂપપુર, ચાણસ્મા સંચાલિત શ્રી કે.વી. પટેલ આઈ.ટી.આઈ., (ગ્રાન્ટ-ઈન-એઈડ), રૂપપુર-ચાણસ્મા ખાતે રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરના તા. ૨૯-૧૦-૨૦૨૧ના પત્રક્રમાંક : રોતાનિ /જીઆઈએ/ઘ-૨/જગ્યા મંજુરી/ ૨૦૨૧/૪૭૧૪થી અત્રેની સંસ્થાને મંજુર કરવામાં આવેલ નીચે દર્શાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
સુચનાઓ:
૧. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત, અનુભવ અને જાતિના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સહિતની અરજી આચાર્યશ્રી, શ્રી કે.વી. પટેલ આઈ.ટી.આઈ., (ગ્રાન્ટ-ઈન-એઈડ), પાટણ રોડ, રૂપપુર-ચાણસ્મા, તા.ચાણસ્મા, જિ.પાટણ- ૩૮૪૨૨૦ ને રજી.પો.એડી.થી જ મોકલવાની રહેશે.
૨. અરજીપત્રકો સ્વીકારવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-૧૫ સુધીમાં આવેલ અરજીઓ જ માન્ય ગણવામાં આવશે.
૩. સદરહુ જગ્યાઓ શ્રમ અને રોજગાર વિભાગના તા. ૨૧-૦૯-૧૯૮૯ના ઠરાવ ક્રમાંક: જીઆઈએ/૧૦૮૯/૧૦૪/૨(૨) થી નિયત થયેલ પસંદગી સમિતિ દ્વારા ભરવામાં આવશે.
4. આ જગ્યાઓ પર નિમાનાર કર્મચારીઓને ‘‘ગ્રાન્ટ ઈન એઈડ કોડ ૧૯૮૪''ના ધોરણો/નિયમો બંધનકર્તા રહેશે. ૫. આ જગ્યાઓ પર નિમાનાર કર્મચારીઓ હિન્દી તેમજ ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તેમજ કોમ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. જે અંગેનું માન્યતા પ્રાપ્ત સંસ્થાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
6 આ જગ્યાઓની ભરતી અંગેની વિસ્તૃત વિગતો રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, ગાંધીનગર વેબસાઇટ | www.talimrojgar.gujarat.gov.in પરથી મળી શકશે. કલાર્ક સંચાલક.
શ્રી કે.વી. પટેલ આઈ.ટી.આઈ., (ગ્રાન્ટ-ઈન-એઈડ), રૂપપુર-ચાણસ્મા પાટણ
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો