Type Here to Get Search Results !

RNTCP સબ કમિટી વડોદરા વોક ઇન-ઇન્ટરવ્યુ 2022 Vadodara RNTCP Sub Committee Recruitment Walk-in-interview 2022

 

RNTCP સબ કમિટી વડોદરા વોક ઇન-ઇન્ટરવ્યુ 2022

 

RNTCP સબ કમિટી , જીલ્લા ક્ષય કેન્દ્ર, ડભોઇ-દશાલાડ ભવનની પાછળ, આજવા-વાઘોડીયા

રીંગ રોડ, વડોદરા ખાતે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ હેઠળ ૧૧ માસ માટે કરાર પધ્ધતિથી ઉચ્ચક

માસિક વેતનવાળી (બિન-સરકારી) નીચે આપેલ જગ્યા ભરવા માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ

સંપુર્ણ બાયોડેટા, તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ (ફોટોની પાછળ ઉમેદવારના નામ

સહીત), લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્ર તથા સ્વપ્રમાણિત નકલ સહીત. તા. ૨૮/૦૧/૨૨

ના રોજ સવારે ૦૯.૩૦ થી ૧૧.૩૦ સુધીમાં રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવે છે. જીલ્લામાં અથવા

અન્ય જીલ્લામાં RNTCP ફરજ દરમ્યાન પ્રોગ્રામના હિતમાં ટર્મીનેટ કરેલ હોય અથવા તો કરાર રીન્યુ

કરેલ હોય તેઓ અરજી કરી શકશે નહી. અને કોઈ પણ પ્રકારની લાગવગ કે દબાણ કરવામાં આવશે તે

ગેર લાયક ઠરશે (વધુમાં વધુ વય મર્યાદા ૬૨ વર્ષ)

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

વોક ઇન- ઇન્ટરવ્યુ તારીખ ૨૮/૦૧/૨૨

જગ્યાનું નામ શૈક્ષણીક લાયકત

ટીબીએચવી-ટીબી યુનીટ, પીપળીયા ટીબી વાઘોડીયા,

માસિક ઉચ્ચક પગાર રૂ. ૧૩,૦૦૦/-

આવશ્યક લાયકાત

(૧૦+) ઇન્ટરમીડીયેટ વીથ સાયન્સ અને વર્ક એક્ષપીરીયન્સ ઓફ MPHW/LIVIANW અને ટી.બી. હેલ્થ વીઝીટર માન્યતા પ્રાપ્ત સંસ્થાનો ટી.બી.નો કોર્ષ,  કમ્યુટરનો સર્ટીફાઇડ કોર્ષ (મીનીમમ મહીના)

વિશેષ લાયકાત

) એમપીએચડબલ્યુ ટ્રેનીંગ કોર્ષ અથવા એસ.આઇનો કોર્ષ

) એક વર્ષNTEP પ્રોગ્રામનો અનુભવ

૨ લેબોરેટરી- ટેકનીશીયન,

માસિક ઉચ્ચક પગાર રૂ. ૧૩,OOO/-

આવશ્યક લાયકાત

 (૧૦+) સાયન્સ સાથે ડિપ્લોમા અથવા સર્ટીફીકેટ કોર્ષ મેડીકલ લેબોરેટરી ટેકનોલોજી અથવા તેના સમકક્ષકોર્ષ

વિશેષ લાયકાત

) એનટીઇપી પ્રોગ્રામ અંતર્ગત એક વર્ષનો મીનીમમ અનુભવ

) કમ્યુટરનું બેઝીક નોલેઝ

3 કાઉન્સીલર, ડીઆરટીબી સેન્ટર, જીએમસી, વડોદરા

માસિક ઉચ્ચક પગાર રૂ. ૧૨,૦૦૦/-

આવશ્યક લાયકાત

બીએસડબલ્યુ, સાયકોલોજી અથવા સોસ્યોલોજીમાં સ્નાતક

વિશેષ લાયકાત

) એમએસડબલ્યુ, સાયકોલોજી), સોસ્યોલોજીમાં અનુસ્નાતક

) એનટીઇપી પ્રોગ્રામ અંતર્ગત એક વર્ષનો મીનીમમ અનુભવ

) કમ્યુટરનું બેઝીક નોલેઝ

4 એસટીએલએસ ટીબી યુનિટ સાવલી,

માસિક ઉચ્ચક પગાર રૂ. ૧૮,૦૦૦/-

આવશ્યક લાયકાત

) ગ્રેજ્યુએટ, એમએલટી ડીપ્લોમાં,

) ટુવ્હીલરનું કાયમી ડ્રાઇવીંગ લાયસન્સ હોવું ફરજીયાત છે.

) સર્ટીફાઇડ કપ્યુટર કોર્ષ (મીનીમમ મહીના)

વિશેષ લાયકાત

એનટીઇપી પ્રોગ્રામ અંતર્ગત એક વર્ષનો મીનીમમ અનુભવ

 

ઉપરોક્ત જગ્યાઓ માટે સ્થાનિક ઉમેદવારને અગ્રિમતા આપવામાં આવશે. અન્ય શરતો અને બાબતો

RNTCP ગાઈડ લાઈન મુજબની અથવા સોસાયટી સબ કમીટીના નિર્ણય મુજબની રહેશે.

જીલ્લા ક્ષય કેન્દ્ર, વડોદરા

 જાહેરાત જોવા માટે:  Click Here


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.