વિદ્યાસહાયકની ભરતી આશાકિરણ આશ્રમશાળા ચિતલદા, તા. ઉમરપાડા, જી.સુરત
આદિવાસી છાત્રાલય એજયુકેશન ટ્રસ્ટ ચિતલદા સંચાલિત આશાકિરણ આશ્રમશાળા
ચિતલદા, તા. ઉમરપાડા, જી.સુરત માટે વિદ્યાસહાયકની ભરતી કરવા અંગે
નીચે જણાવેલ લાયકાત ઘરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
આશ્રમશાળાનું નામ આશાકિરણ આશ્રમશાળા ચિતલદા, તા. ઉમરપાડા, જી.સુરત
જગ્યાનું નામ વિદ્યાસહાયક
લાયકાત બી.એસ.સી બી.એડ.
૧). મદદનીશ કમિશનરની કચેરી(વર્ગ-૧) આદિજાતિ વિકાસ, સુરતનાં પત્ર નં.મક||
આવિ/એન.ઓ.સી./ર૦ર૧/ર૬૮૪ થી ર૬૮૮,નં.મક/આવિ/એન.ઓ.સી./ર૦ર૧/
ર૬૮૯ થી ર૬૯૩ તા. ર૩.૦૬.ર૦ર૧ થી એન.ઓ.સી. મળેલ છે.
ર), પસંદગી પામનાર વિદ્યાસહાયકને સરકારશ્રીનાં વખતો વખતના નકકી કરેલ
ધારાધોરણ મુજબ ફિકસ વેતન મળવા પાત્ર રહેશે.
3). રાજય સરકારે માન્ય કરેલ કોમ્યુટર ccc પરીક્ષા તથા TET-2 પરીક્ષા પાસ કરેલ
હોવી જોઈએ.
4). નિવાસી શાળા હોય પસંદગી પામેલ ઉમેદવારોએ ફરજનાં સ્થળ ઉપર રહીને
ગૃહમાતા/ગૃહપતિ તરીકેની ફરજ બજાવવાની રહેશે. વિનામુલ્ય રહેઠાણની
સુવિધા પૂરી પાડવામાં આવશે.
૫). પસંદગી પામેલ ઉમેદવારની વય મર્યાદા ગુજરાત સરકાર સામાન્ય વહીવટ
વિભાગના ઠરાવ ક્રમાંક: સીઆરઆર-૧૧ર૦૦૮-ર૮ર૩ર૩-ગ-પ. સચિવાલય
ગાંધીનગરનાં તા.૦૬.૧૦.ર૦૧પ મુજબ તથા વખતો વખતનાં સુધારા-વધારા
મુજબની રહેશે.
ઉપરોકત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાતનાં
તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ તથા તાજેતરનાં પાસપોર્ટ સાઈઝના
ફોટોગ્રાફ સહિતની અરજી જાહેરાત પ્રસિધ્ધ થયાના દિન-૧૦ માં મળી જાય તે
રીતે ફકત રજીસ્ટર પોસ્ટ એડીથી નીચેના સરનામે મોકલવાની રહેશે. ઈન્ટરવ્યુના
દિવસે આપવામાં આવેલ પુરાવાઓ સ્વીકારવામાં કે માન્ય ગણવામાં આવશે નહીં.
: અરજી મોકલવાનું સરનામું:-
ટ્રસ્ટીશ્રી,આદિવાસી છાત્રાલય એજયુકેશન ટ્રસ્ટ ચિતલદા
મુ.પો.ઝંખવાવ તા.માંગરોળ જી-સુરત-૩૯૪૪૪૦.
જાહેરાત જોવા માટે: Click Here
છેલ્લી તારીખ: જાહેરાતના 10 દિવસની અંદર. પ્રકાશન તારીખ (જાહેરાત પ્રકાશિત તારીખ 19-01-2022)
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો