Type Here to Get Search Results !

ખેડબ્રહ્મા જિ.સાબરકાંઠા સંચાલિત આદિવાસી આશ્રમશાળા વિદ્યાસહાયક ભરતીKhedbrahma Adivasi Ashram Shala, Vidyasahayak Posts Recruitment 2022

 

 

ખેડબ્રહ્મા જિ.સાબરકાંઠા સંચાલિત આદિવાસી આશ્રમશાળા વિદ્યાસહાયક ભરતી

 શ્રી આદિવાસી સેવા સંઘ, ખેડબ્રહ્મા તા.ખેડબ્રહ્મા જિ.સાબરકાંઠા સંચાલિત આદિવાસી આશ્રમશાળા ખેરગઢ તા.ખેડબ્રહ્મા જિ.સાબરકાંઠાને મદદનીશ કમિશનરશ્રી હિંમતનગરના પત્ર ક્રમાંક:મકો આવિ, એન..સી. ૨૦૨૧-૨૨ ૨૭૦૬ થી ૨૭૧૦| | તા.૨૭/૧૦/ર૦૧૧ ના પત્રથી ધો- થી માટે તથા આદિવાસી આશ્રમશાળા ગણેર તા.પોશીના જિ.સાબરકાંઠાને મદદનીશ | કમિશનર હિંમતનગરના પત્ર ક્રમાંક:મક/ આવિ/ એન..સી./ ૨૦૨૧-૨૨/ ૨૭૧૧ થી ૨૭૧૫ તા.૨૭/૧૦૨૦૨૧ ના પત્રથી ધો- થી માટે વિદ્યાસહાયકોની ભરતી કરવા માટે એન..સી. મળેલ છે. તો નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી | અરજીઓ મંગાવવામાં આવે છે.

શરતોઃ

() ઉપરોકત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લીવીંગ સર્ટી તથા શૌક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો, પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોટાડી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ (દસ) માં રજી. પોસ્ટ એડી થી અરજી મોકલી આપવાની રહેશે.

() પસંદગી પામેલ કર્મચારીને આશ્રમશાળામાં ચોવીસ (૨૪) કલાકની ફરજ બજાવવાની થતી હોઈ કર્મચારીએ ફરજીયાતપણે આશ્રમશાળામાં નિવાસ કરવાનું રહેશે તથા તે અંગેની બાંહેધરી આપવાની રહેશે. |

 () સરકારશ્રીની વર્તમાન જોગવાઈ અન્વયે વિદ્યાસહાયકને ધારા-ધોરણ મુજબ પાંચ વર્ષ ફિકસ પગાર મળવાપાત્ર રહેશે.

() જાહેરાતની પ્રસિધ્ધીની તારીખ સુધી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા સરકારશ્રીના નિયમો મુજબ હોય તેવા ઉમેદવારો એજ અરજી કરવાની રહેશે.

() ઉમેદવાર કોમ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તથા સરકારશ્રીએ માન્ય કરેલ કોમ્યુટરનું સર્ટીફિકેટ ધરાવતા હોવા જોઈએ.

અરજી મોકલવાનું સ્થળ:

આચાર્યશ્રી, આદિવાસી આશ્રમશાળા મુ.ખેરગઢ પો.ધોળીવાવ (વા,દેરોલ) તા.ખેડબ્રહ્મા જિ.સાબરકાંઠા પીન-૩૮૩૨૭૫.

 

તા. ખેડબ્રહ્મા જિ.સાબરકાંઠા

 

છેલ્લી તારીખ: જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. પ્રકાશિત

(જાહેરાત. પ્રકાશન તારીખ: 20-01-2022)

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.