પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ,એમ.ટી) ટેકનિકલ ઓપરેટર કોલ લેટર ડાઉનલોડ પરીક્ષા તારીખ
ટેકનિકલ ભરતી બોર્ડ, ગાંધીનગર
કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત
જાહેરાત ક્રમાંકઃ TRB/202122/1, TRB/202122/2, TRB/202122/3
ટેકનિકલ ભરતી બોર્ડ દ્વારા યોજવામાં આવનાર પોલીસ વિભાગના
(૧) પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) TRB/202122/1
(૨) પોલીસ સબ ઇન્સ્પેકટર (એમ.ટી.) TRB/202122/3
(૩) ટેકનિકલ ઓપરેટર TRB/202122/2
વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૭/૦૨/૨૦૨૨ રોજ લેખિત કસોટી (હેતુલક્ષી પ્રશ્નો-OMR) યોજાનાર છે. ઉમેદવારે તા.૧૪/૦૨/૨૦૨૨ ના રોજ સમય કલાક 14:00 થી તા.૨૫/૦૨/૨૦૨૨ દરમ્યાન પોતાના પ્રવેશપત્ર તેમજ સુચનાઓ ઓનલાઈન https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.
(૧) લેખિત કસોટી (હેતુલક્ષી પ્રશ્નો-OMR) દરમિયાન કોલ લેટરની પ્રિન્ટ રજૂ કરવી ફરજીયાત છે.
(૨) ઉમેદવારે જે તે સમયે ઓનલાઇન અરજી confirm કર્યા બાદ મળેલ confirmation number અને અરજીમાં દર્શાવેલ birthdate જ પ્રવેશપત્ર મેળવવા માટે વેબસાઇટમાં ટાઇપ કરવાની રહેશે. તો જ પ્રવેશપત્ર ડાઉનલોડ થશે. જેની જવાબદારી ઉમેદવારની રહેશે.
(૩) સરકારશ્રીની વખતો વખતની કોરોના ગાઈડ લાઈન અનુસાર પરીક્ષાખંડમાં પ્રવેશ થી પરીક્ષા પુર્ણ થયા ત્યાં સુધી નિયમોનું પાલન કરવાનું રહેશે.
નોંધ: ojas ની વેબસાઈટ પરથી call letter ની પ્રિન્ટ કરતાં પહેલાં કોમ્યુટર સાથે જોડેલ પ્રિન્ટરમાં A4 સાઈઝનું setup ગોઠવવું જરૂરી છે.
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Call Letter Download link: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો