Type Here to Get Search Results !

ગૂજરાત વિદ્યાપીઠ: અમદાવાદ સીટી કૉ-ઓર્ડીનેટરની ભરતીGujarat Vidyapith City Co-ordinator Posts Recruitment 2022

 

 

ગૂજરાત વિદ્યાપીઠ: અમદાવાદ સીટી કૉ-ઓર્ડીનેટરની ભરતી

ગૂજરાત વિદ્યાપીઠ: અમદાવાદ

જાહેરાત ક્રમાંક ૦૩-૨૦૨૧-૨૨ રૂબરૂ મુલાકાત

ગૂજરાત વિદ્યાપીઠ, ચાઈલ્ડલાઈન નોડલ ઓર્ગેનાઈઝેશનના પ્રોજેક્ટ માટે હંગામી ધોરણે કરાર આધારીત નિયત વેતનથી સીટી કૉ-ઓર્ડીનેટરની નિમણુંક કરવાની છે. યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રો તથા તેની નકલ સાથે લેખિત પરીક્ષા અને રૂબરૂ મુલાકાત માટે મુખ્ય કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, ઇન્કમટેક્ષ, અમદાવાદ ખાતે નીચે જણાવેલ સમયે અને તારીખે ઉપસ્થિત રહેવું

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

તારીખ અને સમય તા.૨૯--૨૦૨૨ સવારે ૦૯-૩૦ કલાકે

જગ્યાનું નામ સીટી કૉ-ઓર્ડીનેટર -

માસિક | નિયત વેતન  ૧૭,૫૦૦/-

શૈક્ષણિક લાયકાત

સમાજકાર્ય વિષયમાં પારંગત (M.S.W.)ની લાયકાત, બાળકો અને સામાજિક ક્ષેત્રે કામનો બે વર્ષનો અનુભવ, ગુજરાતીઅંગ્રેજીમાં પત્ર વ્યવહાર કરી શકે, કપ્યુટરની જાણકારી ધરાવનાર

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.