ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર બિન સચિવાલય કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ કોલ લેટર તથા ઉમેદવારો માટેની સૂચનાઓ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર જાહેરાત ક્રમાંક: ૧૫૦/૨૦૧૮-૧૯
મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક:૧પ૦/૨૦૧૮-૧૯, ‘‘બિન સચિવાલય કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ'' વર્ગ-૩ સંવર્ગની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા ભાગ-૧ તા : ૧૩/૦૨/૨૦૨૨, રવિવારના રોજ સવારે ૧૨:૦૦ થી ૧૪:૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. સંબંધિત ઉમેદવારોએ પોતાનો ઓનલાઈન પ્રવેશપત્ર-હાજરીપત્રક (કોલ લેટર તથા ઉમેદવારો માટેની સૂચનાઓ) https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી તા. ૨૯/૦૧/૨૦૨૨ના રોજ ૧૪:૦૦ કલાકથી તા. ૧૩ ૦૨/૨૦૨૨ના રોજ ૧૨:૦૦ કલાક સુધી અચૂક ડાઉનલોડ કરી લેવા.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
તારીખ : ૨૮/૦૧/૨૦૨૨
સ્થળ : ગાંધીનગર માહિતી/૨૦૦૯૨૧-૨૨
કોલ લેટર જાહેરાત જોવા માટે: અહીં ક્લિક કરો
પરીક્ષાની
સૂચનાઃ અહીં ક્લિક કરો
કોલ
લેટર ડાઉનલોડ કરેલ લિંક: અહીં ક્લિક કરો
વધુ
વિગતો: અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો