Type Here to Get Search Results !

સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ જામનગર વોક ઇન ઇન્ટરવ્યુ ICPS Jamnagar Walk in Interview 2022

સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ જામનગર વોક ઇન ઇન્ટરવ્યુ

 

સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ જામનગર જીલ્લામાં કાર્યરત જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ હેઠળ રજીસ્ટરઅનુદાન મેળવતી શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત સ્પેશ્યલાઇઝડ એડોપ્શન એજન્સી (SAA), જામનગર ખાતે મંજુર થયેલ અને હાલમાં ખાલી નીચે દર્શાવેલ ૧૧ માસ કરારના ધોરણે જગ્યાઓ ભરવાની થાય છે. તે માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોને વોક ઇન ઇન્ટરવ્યું માટે જણાવવામાં આવે છે..

સંસ્થાને નામ: શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત સ્પેશ્યલાઇઝડ એડોપ્શન એજન્સી (SAA),

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

જગ્યાનું નામ:

નર્સ

શૌક્ષણિક લાયકાત: ડીપ્લોમા ઇન નસીંગ

માસીક ફીક્સ પગાર ૧૨,૦૦૦/-

આયાબેન

શૌક્ષણિક લાયકાત: ધો. ૧૨ પાસ

માસીક ફીક્સ પગાર 8,૦૦૦/-

ચૌકીદાર

શૌક્ષણિક લાયકાત: ધો. ૧૨ પાસ

માસીક ફીક્સ પગાર 8,૦૦૦/-

પાર્ટ ટાઈમ ડોકટર

શૌક્ષણિક લાયકાત: બાળરોગ નિષ્ણાંત અથવા MBBS

માસીક ફીક્સ પગાર ૭પ૦૦/-

 વયમર્યાદા: ૩૫ વર્ષથી વધુ નહી

() ઉપરોક્ત જગ્યાઓ માટે અરજી સાદા કાગળ ઉપર તૈયાર કરી, તાજેતરના પાસપોર્ટ સાઇઝ ના ફોટોગ્રાફ સાથે જરૂરી શૈક્ષણિક લાયકાત, ઉમરનો દાખલો, અનુભવના પ્રમાણપત્રોની નકલ તથા અસલ પ્રમાણપત્રો સાથે રાખી વોક ઇન ઇન્ટરવ્યું માં ઉમેદવારે હાજર રહેવું.

() વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ, સમય, સ્થળ નીચે મુજબ રહેશે. તારીખ:- ૧૦-૦૧-૨૦૨૨ સમય:- :૩૦

સ્થળ:- માન. પ્રાંત અધિકારીશ્રીની કચેરી, મીટીંગ હોલ, મહેસુલ સેવા સદન, શરૂ સેકશન રોડ, જામનગર

ઉમેદવારોએ રજીસ્ટ્રેશન સવારે :૩૦ થી ૧૦:૩૦ સુધીમાં કરવી લેવાનું રહેશે.

ઉક્ત ભરતીની તમામ પ્રક્રિયાનો આબાદત અધિકાર જીલ્લા પસંદગી સમિતી, જામનગર ને આધીન રહેશે.

જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી જામનગર

 

જાહેરાત જોવા માટે :  Click Here

 

વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.