ગુજરાત હાઉસીંગ બોર્ડ એપ્રેન્ટીસની ભરતી કરવા અંગેની જાહેરાત
કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, ગુજરાત હાઉસીંગ બોર્ડ
સુભાનપુરા રોડ, વડોદરા:- ૩૯૦૦૨૩
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
એપ્રેન્ટીસની ભરતી કરવા અંગેની જાહેરાત
ટ્રેડનું નામ: ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર (V 2,0.)
સંખ્યા: ૧૩
લાયકાત:૧૦ પાસ
માસીક ચુકવણું રૂા. : ૬,000/-
એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમમુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડ, વડોદરા ખાતે ૧૩ એપ્રેન્ટીસોની નિમણુંક કરવાની થાય છે. આથી જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં www,apprenticeshipindia.org વેબ સાઇટ ઉપર જરૂરી સુચનાઓ ધ્યાને લઇ Register મેનુમાં જઈ Candidate ઉપર કિલક કરી Register કરવાનું રહેશે અને ત્યારબાદ અરજદારની મેઇલ આઇ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન ઉપર કિલક કરી ફેર્મ ભરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ફેર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકત અંગેના પુરાવાની પ્રમાણિત નકલો પોર્ટલ ઉપર સ્કેન કરીને તથા અરજી સાથે મોક્લી આપવાની રહેશે.વધુ માહિતી માટે ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફીસનો સંપર્ક કરવો.
અરજી મોકલવાનુ સ્થળ :-
કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, ડોમીનોઝ પીઝાની સામે સુભાનપુરા રોડ,
વડોદરા-૩૯00૨૩.
ગુજરાત હાઉસીંગ બોર્ડ, વડોદરા
જાહેરાત જોવા માટે : Click Here
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર
વેબસાઇટ તપાસો.