ગુજરાત રાજય વન વિકાસ નિગમ લિ. સીનીયર પ્લાન્ટ ઈજનેર ભરતી
ગુજરાત રાજય વન વિકાસ નિગમ લિ
વનગંગા, 78, અલકાપુરી, વડોદરા-390 007
સીનીયર પ્લાન્ટ ઈજનેર--1 જગ્યા (કરાર આધારિત)
નિગમ હેઠળ વડી કચેરી વડોદરા ખાતે સીનીયર પ્લાન્ટ ઈજનેર --1 જગ્યા ઉપર 11 માસ માટે કરાર
આધારિત કર્મચારીની લાયકાત અને ફરજોની વિગત નીચે મુજબ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો
(1) લાયકાત
શૈક્ષણિક લાયકાત : એમ.ઈ.(સીવીલ) એજીન્યરીંગ /બેચલર ડીગ્રી ઈન આર્કીટેકચર, (ઈન્ટીરીયર
ડીઝાઈનીંગમાં ડીગ્રી ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે)
ઉમર :
36 વર્ષથી વધુ ન હોવી જોઈએ.અનુજાતિ/અનુ જનજાતિ અને સામાજીક અને
શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે પાંચ વર્ષની છુટછાટ રહેશે.
અનુભવ :
| સરકારી/ ખાનગી કંપનીમાં સંબંધિત કામગીરીનો 05 વર્ષનો અનુભવ હોવો
| જોઇએ.
કોમ્યુટરનું જ્ઞાન : ગુજરાતી , હિંન્દી, અંગ્રેજી તેમજ કોમ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે.
(4) પગાર :
રૂ. 40,000/- માસિક/ કોન્સોલીડેટેડ (નેગોશીએબલ)
(7) અરજી મોકલવાની વિગતો | રસ ધરાવતા ઉમેદવારોએ અમારી વેબસાઈટ પર મુકેલ વિગતવાર
જાહેરાત વાંચી નિયત કરેલ એપ્લીકેશન ફોર્મેટ ડાઉનલોડ કરી, માહિતી |
ભરી, જરૂરી લાયકાત અને અનુભવ અંગેના અને સ્કુલ લીવીંગ
સર્ટીફીકેટના બિડાણો સહિત નિગમની વડીકચેરીના સરનામે તા.13-01-
| 2022 સુધીમાં 6.10 pm સુધીમાં લેખિત અરજી મોકલી આપવી. આ
સમયમર્યાદામાં અરજી નિગમની વડીકચેરી ખાતે મળી જવી જરૂરી છે.
આ સિવાય અન્ય સ્વરૂપે જેવી કે, ઈમેલથી મળેલ અરજીઓ ધ્યાને
લેવામાં આવશે નહી.તેમજ સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને
| લેવામાં આવશે નહી.લાયકાત ધરાવતા ઉમેદવારો તરફથી ઘણા મોટા
પ્રમાણમાં અરજીઓ મળશે તેવા કિસ્સામાં ઉમેદવારોની ઉચ્ચલાયકાત
અને સબંધિત જગ્યા માટેના અનુભવને ધ્યાને રાખી ઉમેદવારોને
શોર્ટલીસ્ટ કરી ઈન્ટરવ્યુમાં બોલાવાશે. અરજીના કવર પર સીનીયર
પ્લાન્ટ ઈજનેરની જગ્યા માટેની અરજી એમ મોટા અક્ષરે લખવાનું
રહેશે.
જાહેરાત જોવા માટે: Click Here
વિગતવાર માહિતી: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો