Type Here to Get Search Results !

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર 373 ભરતી અંગેની જાહેરાત GPSSB various 373 posts recruitment 2022

 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર 373 ભરતી અંગેની જાહેરાત

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

પંચાયત સેવા વર્ગ-- સીધી ભરતી અંગેની જાહેરાત

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ- ના નીચે મુજબના સંવર્ગની નીચે પત્રકમાં દર્શાવેલ જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તા.૧૧-૦૧-૨૦૨૨ થી તા.27-01-૨૦૨૨ દરમ્યાન ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. માટે ઉમેદવારે https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર સબંધિત સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. સંબધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વયમર્યાદા,શૈક્ષણિક લાયકાત,ઓનલાઇન અરજી કરવાની રીત, ફી ભરવાની રીત તથા કુલ કક્ષાવાર જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો, માજી સૈનિક તથા મહિલાઓ માટે અનામત જગ્યાની વિગતો તેમજ અન્ય વિગતવાર જોગવાઇઓમાહિતી સુચના/શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત મંડળના નોટીસ બોર્ડ ઉપર તેમજ મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in અને https://ojas.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ છે

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો

જા.ક્ર ૦૨/૨૦૨૧- ૨૨

સંવર્ગનું નામ (પંચાયત સેવા વર્ગ-): સ્ટાફ નર્સ (વર્ગ-).

કુલ  જગ્યાઓ ૧૫૩

જા.ક્ર ૦૩/ ૨૦૨૧- ૨૨

સંવર્ગનું નામ (પંચાયત સેવા વર્ગ-): વિભાગીયા હિસાબનીશ (વર્ગ-)

કુલ  જગ્યાઓ ૧૪

 

જા.ક્ર ૦૪/૨૦૨૧- ૨૨

સંવર્ગનું નામ (પંચાયત સેવા વર્ગ-):વિસ્તરણ અધિકારી | (ખેતી) (વર્ગ-)

કુલ  જગ્યાઓ ૧૫

 

જા.ક્ર ૦૫/ ૨૦૨૧- ૨૨

સંવર્ગનું નામ (પંચાયત સેવા વર્ગ-): નાયબ હિસાબનીશ (વર્ગ-)

કુલ  જગ્યાઓ ૧૯૧

ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો તા.૧૧-૦૧-૨૦૨૨ થી તા.27-01-2022

જાહેરાત જોવા માટે:  Click Here


Notification જોવા માટે:  Click Here 

 ApplyClickHere

વિગતવાર માહિતીClick Here

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB)ની બીજી ભારતી ઓ જોવા માટે અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.