અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેબોરેટરી ટેકનિશ્યનની જગ્યા માટે ભરતી
AHMEDABAD MUNICIPAL CORPORATION
NATIONAL TB ELIMINATION PROGRAMME
AAROGYA BHAVAN, 1st FLOOR. AASTODIYA. GITA MANDIR
ROAD AHMEDABAD
રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેબોરેટરી ટેકનિશ્યનની જગ્યા
માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની તદ્દન એડહોક કરારના ધોરણે માસિક રેમથુનરેશનથી અને
બિન સરકારી કરાર પધ્ધતિથી જરૂર હોય તા.૧૩/૦૧/૨૦૨૨ સુધી માં લાયકાત, ટ્રાયલ સર્ટી,
અનુભવ , રહેણાંકના પુરાવા તથા અન્ય જરૂરી તમામ પ્રમાણિત પ્રમાણપત્રો અને તાજેતરના
પાસપોર્ટ ફોટોગ્રાફ સાથે પસંદગી પ્રતિક્ષાયાદી બનાવવા અરજીઓ મંગાવવામાં છે. આ જગ્યાઓ
માટે જરૂરી લાયકાત તથા પગારના ધોરણની માહીતી તથા અરજી ફોર્મ કોપોરેશનની વેબ સાઇટ
www, ahmedabad city.gov.in પરથી ફોર્મ ડાઉનલોડ કરી સંપુર્ણ સ્વરછ અક્ષરે ભરી
તમામ ઓરીજનલ અને પ્રમાણીત કરેલ પ્રમાણપત્રો સાથે અરજીઓ રૂબરૂમાં સીટી ટીબી ઓફિસર
ઓફિસ, પ્રથમ માળે, આરોગ્ય ભવન, જૂની ટીબી હોસ્પિટલ કેમ્પસ , એસ.ટી. ડેપોની સામે,
આસ્ટોડીયા, અમદાવાદના સરનામે રવિવાર અને જાહેર રજા સિવાય સવારે ૧૨ થી સાંજે ૦૫
કલાક સુધીના સમય દરમ્યાન મંગાવવામાં આવે છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો
જગ્યાનું નામ Lab. Technician/Sputum Microscopist
જગ્યા 02
લાયકાત
Essential
Intermediate (10+2) and Diploma or Certified Course in Medical Laboratory Technology or equivalent.
Preferential-
(1) One year experience in NTEP or Sputrm smear
microscopy.
(2) Candidates with Higher qualification (for example
Graduates) shall be preferred.
માસિક રેમથુનરેશન
13,000/- Per Month
જાહેરાત જોવા માટે: Click Here
વિગતવાર માહિતી: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો