Type Here to Get Search Results !

વડોદરા મહાનગરપાલિકા 100 જગ્યા ભરતી અંગેની જાહેરાતVadodara Municipal Corporation Recruitment 2022

 

 

વડોદરા મહાનગરપાલિકા 100 જગ્યા ભરતી અંગેની જાહેરાત

ધી અર્બન હેલ્થ સોસાયટી, વડોદરા એન.એચ.એમ પ્રોગ્રામ વડોદરા મહાનગરપાલિકા

વડોદરા મહાનગરપાલિકામાં કોવીડ - ૧૯ સંદર્ભેની કામગીરી માટે માસનાં

કરાર આધારીત તદન હંગામી ધોરણે નીચે જણાવેલ જગ્યાએ ભરતી કરવા માટે માત્ર

ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. માટે ઉમેદવારે www.vmc.gov.in

વેબસાઇટ પર તા.૧૦-૦૧-૨૦૨૨ (૦૦.૦૧કલાક) થી તા.૧૩--૨૦૨૨ (૨૩.૫૯ કલાક)

સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો

કુલ જગ્યા: ૧00

જગ્યાનું નામ

૧ એમ.બી.બી એસ.એમ.

. ગુજરાત મેડીકલ

ફિક્સ વેતન

 

શૈક્ષણિક લાયકાત

૧ એમ.બી.બી એસ.એમ.

   ૧ એમ.બી.બી.એસ.,

    . ગુજરાત મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જરૂરી છે

ફિક્સ વેતન રૂ. oooo/-

 

 

. આયુષ તબીબી અધિકારી

     . B.A.M.S./ B.H.M.S./BDS

     . ગુજરાત આયુર્વેદિક /

        હોમીયોપેથીક કાઉન્સીલ બોર્ડમાં  રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.

ફિક્સ વેતન રૂ. રપ000/-

() કોઇપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફક્ત ઓનલાઇન

અરજી કરવાની રહેશે. () નિમણૂક અંગેનો આખરી નિર્ણય અંગેના પ્રવર્તમાન

નિયમો અને એન.એચ.એમ. ની પ્રવર્તમાન શરતોને આધીન રહેશે.

નોંધ:- ઉપરોક્ત જગોની ભરતી વહેલા તે પહેલાના ધોરણે કરેલ અરજીના ક્રમાનુસાર

કરવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકા

 

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો


અરજી કરવા : અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.