વડોદરા મહાનગરપાલિકા સંચાલિત આઇ.સી.ડી.એસ. અર્બન પ્રોજેકટ ભરતી
પ્રોગ્રામ ઓફિસરશ્રી (શહેરી) ની કચેરી
સંકલિત બાળ વિકાસ સેવા યોજના,
પહેલો માળ, વોર્ડ નંબર-૬ ની કચેરીમાં,
સહજાનંદ એપાર્ટમેન્ટની બાજુમાં, અકોટા, વડોદરા.
વેબસાઇટ: www.vmc.gov.in, ઇ-મેઇલ: icds@vmc.gov.in
વડોદરા મહાનગરપાલિકા સંચાલિત આઇ.સી.ડી.એસ. અર્બન પ્રોજેકટ સરકારશ્રીની ૧૦૦% ગ્રાન્ટથી
કાર્યાન્વિત (પ્રોજેકટ) છે, જેમાં સરકારશ્રી દ્વારા આઇ.સી.ડી.એસ. યોજનાના લાભાર્થીઓના આધાર નોંધણીની
કામગીરી માટે ૦૬ આધાર નોંધણી કેન્દ્રો કાર્યન્વિત છે, જે માટે નીચે મુજબની જગ્યાઓ, કાર્યો માટે ૧૧ માસના
કરાર આધારીત આઉટ સોર્સીગ માનવબળ તરીકે સેવા આપવા માંગતા ઉમેદવારોની મેરીટ યાદી બનાવવા
માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in દ્વારા
તા:૧૧/૦૧/૨૦૨૨ થી તા.૨૦/૦૧/૨૦૨૨ સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો
જગ્યાનું નામ આધાર નોંધણી ઓપરેટર
મંજુર જગ્યા 6
મહેનતાણું રૂ. ૧૦,૬૦૦/- પ્રતિ માસ
શૈક્ષણીક લાયકાત
૧૨ પાસ બાદ NSEIT ની આધાર
| ઓપરેટરની પરીક્ષા પાસ કરેલ
હોવા જોઇએ.
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
અરજી કરવા : અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો