લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૪/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો....
લોકરક્ષક કેડરની શારીરીક કસોટી દરમ્યાન જો કોઇ ઉમેદવાર Covid-19 પોઝીટીવ આવે તો આવા ઉમેદવારોએ પોતાની શારીરીક કસોટીની તારીખ પહેલા ભરતી બોર્ડ ખાતે કેસ પેપરની નકલ તથા RTPCR ની નકલ સાથે જાણ કરવાની રહેશે. ઉમેદવાર ધ્વારા RTPCRનો નેગેટીવ રિપોર્ટ બોર્ડને રજુ કર્યેથી ઉમેદવારને બીજી તારીખ આપવામાં આવશે. (ઉમેદવારને શારીરીક કસોટીની છેલ્લી તારીખ સુધી તારીખ બદલી આપવામાં આવશે. શારીરીક કસોટીની છેલ્લી તારીખ નીચે મુજબ છે.) કસોટીની છેલ્લી તારીખ સુધી જો ઉમેદવારનો નેગેટીવ રિપોર્ટ ન આવે તો શારીરીક કસોટીની તક મળશે નહીં.
ગ્રાઉન્ડનું નામ | શારીરીક કસોટીની છેલ્લી તારીખ |
SRPF Group-12, Gandhinagar | તા.૦૨/૦૨/૨૦૨૨ |
Mehsana | તા.૨૪/૦૧/૨૦૨૨ |
Sabarkantha | તા.૨૪/૦૧/૨૦૨૨ |
SRPF Group-7, Nadiad | તા.૨૪/૦૧/૨૦૨૨ |
Kheda-Nadiad | તા.૨૪/૦૧/૨૦૨૨ |
SRPF Group-5, Godhra | તા.૨૪/૦૧/૨૦૨૨ |
Bharuch | તા.૨૮/૦૧/૨૦૨૨ |
SRPF Group-11, Vav | તા.૦૨/૦૧/૨૦૨૨ |
Surendranagar | તા.૨૪/૦૧/૨૦૨૨ |
Rajkot City | તા.૨૯/૦૧/૨૦૨૨ |
PTC Junagadh | તા.૦૧/૦૨/૨૦૨૨ |
SRPF Group-8, Gondal | તા.૨૨/૦૧/૨૦૨૨ |
Amreli | તા.૨૨/૦૧/૨૦૨૨ |
Patan | તા.૨૨/૦૧/૨૦૨૨ |
Banaskantha | તા.૨૪/૦૧/૨૦૨૨ |
નોંધઃ આ અંગે ઉમેદવાર ભરતી બોર્ડના હેલ્પ લાઇન નંબરઃ (૧) ૯૧૦૪૬૫૪૧૬ (ર) ૮૪૦૧૧૫૪૨૧૭ (૩) ૭૦૪૧૪૫૪૨૧૮ ઉપર સવાર કલાકઃ ૧૦.૩૦ થી સાંજના કલાકઃ ૦૬.૦૦ વાગ્યા સુધી (રવિવાર સિવાય) સંપર્ક કરી શકે છે.
વધુ વિગતો: અહીં ક્લિક કરો
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો