Type Here to Get Search Results !

ભાણવડનગરપાલિકા મ્યુનિસિપલ એજીનીયરની ભરતી માટેની જાહેરાત Bhanvad Municipal Recruitment 2022 notification

 

ભાણવડનગરપાલિકા મ્યુનિસિપલ એજીનીયરની ભરતી માટેની જાહેરાત

 


ભાણવડનગરપાલિકા દ્વારા નીચે જણવ્યા મુજબની ખાલી જગ્યા સરકારશ્રીના ધારા ધોરણો મુજબ તદ્દન હંગામી ધોરણો૧૧ માસના કરારથી ભરવાની થતી હોય. જગ્યા પર નિમણુક માટે રસ ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબની સર્તાને આધારે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૦૬-૦૧-૨૨૨ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે નગરપાલિકા કચેરી ભાણવડ, ખાતે રૂબરૂ ઉપસ્થિત રહી અને યોજવામાં આવનાર વોક ઇન ઈન્ટરવ્યુંમાં હાજર રેહવા આથી જાણ કરવામાં આવે છે. અંગે વધારે જાણકારી અર્થે  નગરપાલિકા કચેરીની રૂબરૂ મુલાકાત લેવી

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

નિમણુંકની જગ્યા |

મ્યુનિસિપલ એજીનીયર

માસિક વેતન |

ફિકસ પગાર રૂ.૧૬૫૦૦/

સૈક્ષણિક લાયકાત |

B.E/B.Tech Civil

શરતો :- ૧ થી ૮

() શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ ક્રમાંક. ઇએસટી-૧૨૨૦૧૧/સી.ફા.૨૩આર,તા.૦૨/૦૬/૨૦૧૧ ના ઠરાવ ની શરતોને આધીન.

() નામ, જન્મતારીખ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો , અનુભવ ના પ્રમાણપત્રો, વગેરે ઓરીજીનલ ની સાથે-સાથે ૨નકલ સાથે રાખવાની રહેશે.

()ઉમર, લાયકાત અને અન્ય વિગતોને આધારે માન્ય થયેલા ઉમેદવારોનું ઈન્ટરવ્યું લેવામાં આવશે. ()ઉપરોક્ત જગ્યામાટે વય મર્યાદા તા.૦૬-૦૧-૨૦૨૨ ના રોજ ૧૮ વર્ષથી ઓછી કે ૩૫ વર્ષથી વધુ હોવી જોઈએ. સરકારશ્રીની પ્રવર્તમાન માર્ગદર્શિકા મુજબ ઉમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

() માસિક ૧૧ માસ ના કરાર આધારિત રૂ ૧૬પ૦૦/-ના ફિક્ષ પગાર આધારે નિમણુક આપવામાં આવશે. કરાર પૂર્ણ થયેથી રાજય સરકારશ્રી ની સુચના મુજબ નિયમાનુસાર બીજા ૧૧ માસ માટે કરાર કરવાની સંપૂર્ણ સત્તા નગરપાલિકાની રહેશે.

()સરકારશ્રી દ્વારા કાયમી મ્યુ. એજીનીયરની નિમણુક થયેથી કરાર તાત્કાલિક અસર થી રદ્દ કરવામાં આવશે. ()નિમણુક બાબતનો અબાધિત અધિકાર ભાણવડ નગરપાલિકાને રહેશે.

()કામગીરી અંગે સંતોષ થયેથી કોઇપણ પ્રકારની નોટીશ વિના કરારનો અંત લાવવાની અબાધિત સત્તા નગરપાલિકાને રહેશે.

ભાણવડનગરપાલિકા

જાહેરાત જોવા માટે :  Click Here

 

વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.