Type Here to Get Search Results !

સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા) ભરતી Spipa Recruitment for the Post of Core Faculty 2022

 


સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા) ભરતી

ઇસરો સામે, સેટેલાઇટ રોડ, અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૧૫ SPIPA

www.spipa.gujarat.gov.in

સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા) અમદાવાદ ખાતે કાર્યરત યુ.પી.એસ.સી. સ્ટડી સેન્ટરની બે કોર ફેકલ્ટીની તદ્દન હંગામી જગ્યાઓ માટે પ્રતિક્ષાયાદી તૈયાર કરવા પાત્રતા ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. વધુ વિગતો સંસ્થાની વેબસાઇટ www.spipa.gujarat.gov.in પર મુકવામાં આવેલ છે. તા. ૦૭/૦૧/૨૦૨૨ ના બપોરના .૦૦ કલાક સુધીમાં સંસ્થાને મળી રહે તે રીતે અરજી મોકલી આપવાની રહેશે. સ્થળ : અમદાવાદ

Remuneration : FIX Rs.25000/- Per month

સ્પીપા, અમદાવાદ

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

જાહેરાત જોવા માટે :  Click Here

 

વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.