છોટાઉદેપુર વિદ્યાસહાયક ભરતી
ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થા સંચાલિત નીચે જણાવેલ આશ્રમ શાળામાં આદિજાતિ વિભાગનિયમ પ્રમાણે ભરતી કરવાની થાય છે. વનવાસી સેવા પરિષદ ટ્રસ્ટ વિજળી સંચાલિત
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો
આશ્રમશાળાનું નામ
આદિવાસી આશ્રમ શાળા જ્સ્કી તા.નસવાડી જી.છોટાઉદેપુર. (ધો.1થી પ માટે)
શૈક્ષણીક લાયકાત: એચ.એ.સી/ પી.ટી.સી (TET-1) પાસ
આશ્રમશાળાનું નામ
આદિવાસી આશ્રમ શાળા રંગપુર (સ) તા.છોટાઉદેપુર (ધો.૬ થી ૮ માટે)
બી.એ/ બી.આર.એસ,બી.કોમ,બી.એડ પી.ટી.સી (સામાજીક વિજ્ઞાન) ( TEI2) પાસ
લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લાયકાતના અસલગુણ પત્રકો અને પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ સાથે જાહેરાત પ્રસિધ્ધ થયે દિન-૧૦માં મળી જાય તે રીતે રજિ.પો. એડી, થી નીચેના સરનામે સ્વહસ્તાક્ષરે અરજી કરવાની રહેશે.(૧)સરકારશ્રીના ઘરોઘોરણ મુજબ પગાર સી.પી. એફ.યોજનાની નિતિનો અમલ કરવામાં આવશ(૨)નિવાસી આશ્રમ શાળા હોઈ સ્થળ ઉપર ૨૪ કલાક રહીને ગૃહપતિ/ગૃહમાતાની ફરજ બજાવવાની રહેશે.(3)ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારીશ્રી(આશ્રમશાળા)ની કચેરી,છોટાઉદેપુરને મોકલી શકાશે(૫)સરકાર શ્રીના ભરતી અંગેના નિયત કરેલ TET-1/TET-2 ની માધ્યમિક પરિક્ષા અરજી કરવાની છેલ્લી તારીખે પાસ કરેલી હોવી જોઈએ.(૫) ક્રમ નં ૧ થી ૨ માં જણાવેલ કેટેગરી પ્રમાણે ના જાતિના પ્રમાણપત્રો સક્ષમ અધિકારીશ્રી દ્વારા અપાયેલા પ્રમાણપત્રો અરજી સાથે બિડાણ કરવાના રહેશે.અને જે તે કેટેગરીના ઉમેદવારો એજ અરજી કરવાની રહેશે અન્ય ઉમેદવારોની અરજી દફતરે કરવાની રહેશે.(6) વય મર્યાદા સરકારશ્રીના ધારાધોરણ મુજબ અને વખતો વખતના સુધારા મુજબ રહેશે.(7) અરજદારને આશ્રમશાળામાં અરજી કરવા માંગતા હોય તે આશ્રમશાળામાં અરજી કરવાની રહેશે અને તેના કવર ઉપર અને અરજીના મથાળે આશ્રમશાળાનું નામ લખવાનું રહેશે.અન્યથા અરજી,દફતો કરવામાં આવશે,
અરજી મોકલવાનું સરનામું :
મંત્રીશ્રી વનવાસી સેવા પરિપદ ટ્રસ્ટ.મુ.પો.વિજળી તા.કવાંટ જી.છોટાઉદેપુર.પીનકોડનં.૩૯૧૧૭૦
જાહેરાત જોવા માટે: Click Here
નોંધ: અરજી કરતા
પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર
વેબસાઇટ તપાસો.