Type Here to Get Search Results !

છોટાઉદેપુર નગરપાલિકા, જિ. છોટાઉદેપુર ભરતી જાહેરાતChhotaudepur Municipality Recruitment 2022

 

છોટાઉદેપુર નગરપાલિકા, જિ. છોટાઉદેપુર જાહેરાત ભરતી

 


છોટાઉદેપુર નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓની

| માટે ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ

સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક: અગન-૨૦૧૮-૭૦- પાર્ટ

| તા.૨૭/૦૯/૨૦૧૯ થી મંજુર થયેલ ફાયર વિભાગની નવીન કુલ-

| જગ્યા તથા રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી, ગાંધીનગરના પત્ર

ક્રમાંક: સફસ/ફન ૧૪૯/૭૧૩/૨૦૨૧, તા.૩૦//૨૦૨૧ તથા કમિશનર

| મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશનની કચેરી, ગુજરાત રાજય ગાંધીનગરના

હુકમ ક્રમાંકઃ કમિ.મ્યુ.એડી.મહેકમ- ફાયર ભરતી / વશી ૭૦૦/ ૨૦૨૧

| તા.૦૬/૦૪/૨૦૨૧ થી તથા પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી

વડોદરાના પત્ર ક્રમાંક પા../વશી/૩પ૬/૨૦૨૧ તા.૧૨/૦૮/૨૦૨ થી

(નિયમો સુધારા વધારા સાથે) મંજુર થયેલ છે. જે બાબતે ડિસ્ટ્રીકટ ફાયર

| ઓક્સિર, ડીવીઝનલ ફાયર સંવર્ગ- જગ્યા તથા ફાયર મેન કમ ડ્રાઈવર

| મહિલા અનામત - જગ્યાઓની ભરતી માટે નિયત શૈક્ષણીક લાયકાત,

| શારિરીક ક્ષમતા,અનુભવ તથા નિયત વયમર્યાદા ધરાવતા ઉમેદવારો અરજી

| ફોર્મ તથા જગ્યાની વિગતો અને શરતો નગરપાલિકા સિવીક સેન્ટર નગરપાલિકા

| મહેકમ શાખામાંથી ઓફિસ સમય દરમ્યાન તથા -નગર પોર્ટલ (https://

engar.gujarat.gov.in) પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે,

નિયત અરજી ફેર્મ ભરી R.P.A.D, સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિધ્ધ થયેથી

| અંતીમ તારીખ - ૨૭/૦૧/૨૦૨૨ સુધીમાં નગરપાલિકા કચેરીને મળે તે રીતે

| મોકલવાનું રહેશે. સમયમર્યાદા બાદ આવેલ અરજી ગ્રાહ્ય રહેશે નહી.

છોટાઉદેપુર નગરપાલિકા

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો

 

જાહેરાત જોવા માટે:  Click Here


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.